મહેમાનો પણ પૂછશે ગુલાબજાંબુની રેસીપી! 😍 | Homemade Diwali Sweet
SHEETAL'S COOKING
0:00 / 0:00
મહેમાનો પણ પૂછશે ગુલાબજાંબુની રેસીપી! 😍 | Homemade Diwali Sweet
15 просмотров · 6 ч назад
SHEETAL'S COOKING
2,59 тыс. подписчиков
15 просмотров · 6 ч назад
🪔 દિવાળી સ્પેશિયલ સ્વીટ રેસીપી! 😍
આ દિવાળીએ ઘરે જ બનાવો એકદમ સોફ્ટ, રસદાર અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ. આટલી સરળ રીતથી બનાવેલા ગુલાબજાંબુ ખાઈને તમારા મહેમાનો પણ ચોક્કસ રેસીપી પૂછશે!
હવે બજારમાંથી ગુલાબજાંબુ લાવવાની જરૂર નહીં. ઘરે જ બનાવો ટેસ્ટી અને પરફેક્ટ ગુલાબજાંબુ.
આ રેસીપી દિવાળી, તહેવાર અને ખાસ પ્રસંગો માટે એકદમ સરસ છે.
વિડિયો અંત સુધી જુઓ અને આખી રીત શીખો.
વિડિયો ગમે તો LIKE કરો, SHARE કરો અને SHEETAL’S COOKING ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં. ❤️
તમને ગુલાબજાંબુ કેવા બન્યા તે COMMENT માં જરૂર જણાવજો.