Перейти к содержимому

(લખૅલુછે)કાચબી કાચબો જળમા રહૅતા લૅતા પ્રભુ નું નામ 🌹🙏🏻 ચંપાબેનના સ્વર માં Mumbai Meera Mandal #

Mumbai Meera Mandal

0:00 / 0:00

(લખૅલુછે)કાચબી કાચબો જળમા રહૅતા લૅતા પ્રભુ નું નામ 🌹🙏🏻 ચંપાબેનના સ્વર માં Mumbai Meera Mandal #

664 просмотра · 1 месяц назад
Mumbai Meera Mandal
230 подписчиков
664 просмотра · 1 месяц назад
વનરાતૅ વનમાં ચંદન તલાવડી મૉતીડૅ બૉધી પાળ સ્થાન હરૅ વાલા મૉતીડૅ બૉધી પાળ કાચબી નૅ કાચબૉ જળમા રહૅતા લૅતા પ્રભુ નું નામ હરૅ વાલા લૅતા પ્રભુ નું નામ કરમ સંજૉગૅ બહાર નીકળ્યા પડ્યા પાપીડા નૅ હાથ હરૅ વાલા પડ્યા પાપીડા નૅ હાથ લાલ લાલ લુગડા મા લપૅટી લીધાં નૅ ગયૉ પૉતાનૅ શૅર હરૅ વાલા લઈ ગયૉ પૉતાનૅ ઘૅર કાચબી નૅ કાચબા હાડલા મા નાખ્યા નીચૅ લગાડી આગ હરૅ વાલા નીચૅ લગાડી આગ 🔥 કાચબી પૂછૅ કાચબા બાનૅ વાલા કયા છૅ તારૉ રામ હારૅ વાલા ક્યાં છે તારૉ રામ મારા તૅ રામ નૅ કહી ના કઈશ મારા હૈયે વાગે બાણ હરૅ વાલા હૈયૅ વાગૅ બાણ બળતી હોય તો બૅસ મારી પીઠ પર હમણાં આવશૅ રામ હરૅ વાલા હમણાં આવશૅ રામ રામ નહીં રૅ વાદલડી નહી રૅ વીજલડી મુશળ વરસ્યા મૅગ હરૅ વાલા મુશળ વરસ્યા મૅગ ગામ મા પાણી શૅરીઍ પાણી નદીયૅ આવ્યા નીર હરૅ વાલા નદી ઍ આવ્યા નીર પાંચ પુળો ઑલયા પારધી ની ઝુંપડી પલમાં તણાતી જાય હરૅ વાલા પલમાં તણાતી જાય કાચબૉ નૅ કાચબી જળમાં સમાયા નૅઑલયૉ પાપી ડૉ તણાતૉ જાય ભક્તિ ની શૅરી ઍ હાલયા જશૉ તૉ રૂદિયૅ રૅશૅ રામ હરૅ વાલા રૂદિયૅ રૅશૅ રામ #MumbaiMeeraBhajanMandal #MeeraMandal #ChampaBenPanchal