Перейти к содержимому

પેલા ગણપતિ બાપા આવે મને આનંદ આનંદ થાયે ❤️🙏

Anmol Bhajan Mandal

0:00 / 0:00

પેલા ગણપતિ બાપા આવે મને આનંદ આનંદ થાયે ❤️🙏

65 просмотров · 2 дня назад
Anmol Bhajan Mandal
1,12 тыс. подписчиков
65 просмотров · 2 дня назад
પેલા ગણપતિ બાપા આવે મને આનંદ આનંદ થાયે મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તમે ઉમિયાજી ના બાળ, તમે શંકજીના લાલ મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તમે કાર્તિકેય ના બંધુ તમે ઓખા બેનીના વીરા મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તમે રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી તમે શુભલાભ ના પિતા મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તારું ડેરું ગગનમાં ગાજે તારે દરવાજે નોબત વાગે મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તારા ડેરા પછવાડે ફૂલવાડી તમને હાર પેરાવુ વનમાડી મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તારે દસે આંગળીયે વેઢ મને એકવાર એઠોર તેડો મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તમને વાલા ચુરમાના લાડુ ભક્તો લાવે તમારી સારુ મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તમે શીવ બંગલોઝમાં આવ્યા તમને ઉમિઁલાબેને તેડાવ્યા મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તમે અણમોલ મંડળમાં આવ્યા તમે ભજન સાંભળવા આવ્યા મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન #ganeshbhajan #ganeshbhajans #ganpatibhajan #ganeshji #ganpatibappamorya #ganpati #ganeshchaturthi #bappa #bhajan #devotionalmusic #hindibhajan #bhaktisongs #ganesharti #ganpatisong #bappabhajan #youtubebhajan #trendingbhajan #newbhajan #bhaktisong2026 #ganeshchaturthispecial #bappastatus