Перейти к содержимому

આયા રે આયા રે મારા ગણપતિ ❤️🙏❤️🙏

Anmol Bhajan Mandal

0:00 / 0:00

આયા રે આયા રે મારા ગણપતિ ❤️🙏❤️🙏

45 просмотров · 2 дня назад
Anmol Bhajan Mandal
1,12 тыс. подписчиков
45 просмотров · 2 дня назад
સુંદર સુપર ભજન ગણપતિ બાપા ની ખૂબ મજા આવી જાય એવું રમુજી ભજન આયા રે આયા રે આયા રે મારા ગણપતિ નાચતાને કૂદતા આયા મારા ગણપતિ ગણપતિ બાપા મોરિયા મોરિયા રે આયા રે આયા રે આયા રે મારા ગણપતિ મુસક સવારે આયા મારા ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સગમાં લાયા મારા ગણપતિ ગણપતિ બાપા મોરિયા મોરિયા રે આયા રે આયા રે આયા મારા ગણપતિ નાચતાને કૂદતા આયા મારા ગણપતિ માતા પાર્વતી ના લાલ મારા ગણપતિ પિતા મહાદેવજી ના બાળ મારા ગણપતિ ગણપતિ બાપા મોરિયા મોરિયા રે આયા રે આયા રે આયા મારા ગણપત બેની ઓખાણા વીરા મારા ગણપતિ કાર્તિક એના વીરા મારા ગણપતિ ગણપતિ બાપા મોરિયા મોરિયા રે આયા રે આયા રે આયા મારા ગણપતિ દર્શન દેવા આવ્યા મારા ગણપતિ લાડુ જમવા આયા મારા ગણપતિ મોદક જમવા આયા મારા ગણપતિ ગણપતિ બાપા મોરિયા મોરિયા રે આયા રે આયા રે આયા મારા ગણપતિ અણમોલ મંડળમાં બેઠા મારા ગણપતિ ભજન સાંભળવા આવ્યા મારા ગણપતિ ગણપતિ બાપા મોરિયા મોરીયા રે આયા રે આયા રે મારા ગણપતિ ભક્તોને ગાજે આયા મારા ગણપતિ દર્શન દેવા આયા મારા ગણપતિ ગણપતિ બાપા મોરિયા મોરિયા રે આયા રે આયા રે આયા મારા ગણપતિ #ganeshbhajan​ #ganeshbhajans​ #ganpatibhajan​ #ganeshji​ #ganpatibappamorya​ #ganpati​ #ganeshchaturthi​ #bappa​ #bhajan​ #devotionalmusic​ #hindibhajan​ #bhaktisongs​ #ganesharti​ #ganpatisong​ #bappabhajan​ #youtubebhajan​ #trendingbhajan​ #newbhajan​ #bhaktisong2026​ #ganeshchaturthispecial​ #bappastatus​