લીલી લીલી દુર્વા ગણપતિ બાપા મોરિયા ❤️🙏❤️🙏
Anmol Bhajan Mandal
0:00 / 0:00
લીલી લીલી દુર્વા ગણપતિ બાપા મોરિયા ❤️🙏❤️🙏
155 просмотров · 2 дня назад
Anmol Bhajan Mandal
1,12 тыс. подписчиков
155 просмотров · 2 дня назад
લીલી લીલી દુર્વા ગણપતિ બાપા મોરિયા મોરિયા બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા
મોરિયા
સોનાનો મુગટ કાન વિશાલા
દેવ દુંદાળા ગણપતિ બાપા મોરિયા
લીલી લીલી દુર્વા ગણપતિ બાપા મોરિયા
એક દો તીન ચાર ગણપતિનો જય જયકાર મોરિયા બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા
સુંદર પીતાંબર અંગે રે શોભે
કંઠે દુર્વા માળા ગણપતિ બાપા મોરિયા
લીલી લીલી દુર્વા....
ગલી ગલી મેં નારા હૈ ગણપતિ હમારા હૈ
મોરિયા મોરિયા મોરિયા
ગણપતિ બાપ્પા મોરિયા
હર હર મહાદેવ પિતા તમારા
ગિરજા ના લાલા ગણપતિ બાપા મોરિયા
નાના નાના રીંગણા ગણપતિ છે ઠીંગણા
મોરિયા મોરિયા મોરિયા ગણપતિ બાપા મોરિયા
લીલી લીલી દુર્વા....
રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગજાનંદ
કાર્તિક ના ભ્રાતા ગણપતિ બાપા મોરિયા
લીલી લીલી દુર્વા...
ગલી ગલી મે ઉંદર ગણપતિબાપા સુંદર
મોરિયા મોરિયા મોરિયા....
મૂષક સવારી એમની મહિમા છે ભારી
બલ બુદ્ધિના દાતા ગણપતિ બાપા મોરિયા
શેરીએ શેરીએ માંડવો ગણપતિ નો લાડવો
મોરિયા મોરિયા મોરિયા....
પાન ફુલ મેવા રોજ ચડાવે
મોદક જમનારા ગણપતિ બાપા મોરિયા
ગરમ ગરમ ગોટા ગણપતિ છે મોટા
મોરિયા મોરિયા મોરિયા...
એકદંત દયાવંત નામ હજારો
પ્રથમ પૂજ્ય દેવા ગણપતિ બાપા મોરિયા
મોરિયા મોરિયા મોરિયા...
લીલી લીલી દુર્વા
તપેલીમાં શીરો ગણપતિબાપા હીરો
મોરિયા મોરિયા મોરિયા ગણપતિ બાપા મોરિયા
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
#ganeshbhajan #ganeshbhajans #ganpatibhajan #ganeshji #ganpatibappamorya #ganpati #ganeshchaturthi #bappa #bhajan #devotionalmusic #hindibhajan #bhaktisongs #ganesharti #ganpatisong #bappabhajan #youtubebhajan #trendingbhajan #newbhajan #bhaktisong2026 #ganeshchaturthispecial #bappastatus