મારા વનરાવનના પંખીડા તને શ્યામ મળે તો કહી દેજે #kirtan #satsang #bhajan
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
મારા વનરાવનના પંખીડા તને શ્યામ મળે તો કહી દેજે #kirtan #satsang #bhajan
32 103 просмотра · 2 года назад
જલારામ મંડળ ઉધના
27,7 тыс. подписчиков
32 103 просмотра · 2 года назад
મારા વનરાવનના પંખીડા તને શ્યામ મળે તો કહી દેજે
તને શ્યામ મળે તો કહી દેજે ભગવાન મળે તો કહી દેજે
મારા વનરાવનના પંખીડા તને શ્યામ મળે તો કહી દેજે
ખીર ખાંડના ભોજન જમાડુ અમૃત પાણી પીવડાવો
મારા વનરાવનના પંખીડા તને શ્યામ મળે તો કહી દેજે
સોનાની તારી પાંખ ઘડાવું તારી રૂપાની ચાંચ મઢાવી દઉં
આતો પીંજરું થયું પુરાણું હવે નાથ નવો તો ઘડાવી દે
મારા વનરાવનના પંખીડા તને શ્યામ મળે તો કહી દેજે
મીરા કહે પ્રભુ ગીરધર ના ગુણ હરી ચરણમાં ચિત લગાવી દે
મારા વનરાવનના પંખીડા તને શ્યામ મળે તો કહી દેજે
🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,