ભજન નીચે લખેલું છે🌹ગોકુળથી રેલગાડી આવી બેની મારા🌹Gokul Thi Relgadi Aavi Beni Mara🌹2026
Divya Music
0:00 / 0:00
ભજન નીચે લખેલું છે🌹ગોકુળથી રેલગાડી આવી બેની મારા🌹Gokul Thi Relgadi Aavi Beni Mara🌹2026
54 267 просмотров · 2 мес. назад
Divya Music
23,3 тыс. подписчиков
54 267 просмотров · 2 мес. назад
Bhajan:ગોકુળથી રેલગાડી આવી બેની મારા
Singer:Daxa Patel
ગોકુળથી રેલગાડી આવી બેની મારા
ગાડીમાં કોણ કોણ બેસે બેની મારા
ગાડીમાં ભજન મંડળ બેસે બેની મારા
છૂક છૂક કરતી ચાલે બેની મારા
ક્યાં ક્યાં લઈ જાય ગાડી બેની મારા
ગોકુળ લઈ જાય ગાડી બેની મારા
મોહમાયા મૂકી જઈએ બેની મારા
ભક્તિના રંગમાં રંગીએ બેની મારા
ગોકુળમાં કાનુડા ને મળીએ બેની મારા
કાનુડાને માખણ ખવડાવીએ બેની મારા
સાથે મિસરી આપીએ બેની મારા
ચરણોમાં શીશ ઝૂકાવીએ બેની મારા
કાના સાથે રાસ રમીએ બેની મારા
ત્યાં જઈ ભજન કરીએ બેની મારા
કરતાલ લઈને નાચીએ બેની મારા
માધવ ને રીજવીએ બેની મારા
ભજી લઈ એ ક્રિષ્ન ગોપાલા બેનીમારા
ભવ સાગર તરી જૈ યે બેની મારા
ગોકુળથી રેલગાડી આવી બેની મારા
gokul thi relgadi aavi beni mara
bhakto no bhagvan
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#gokulthirelgadiaavibenomara
#bhaktonobhagvan
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan