ભજન નીચે લખેલું છે🌹વાહ વાહ રે કનૈયા કમાલ કરી🌹Vah Vah Re Kanaiyana Kamal Kari
Divya Music
0:00 / 0:00
ભજન નીચે લખેલું છે🌹વાહ વાહ રે કનૈયા કમાલ કરી🌹Vah Vah Re Kanaiyana Kamal Kari
56 684 просмотра · 2 месяца назад
Divya Music
23,2 тыс. подписчиков
56 684 просмотра · 2 месяца назад
Bhajan:વાહ વાહ રે કનૈયા કમાલ કરી
Singer:Daxa Patel
રાગ - વાહ વાહ રે દુનિયા મતલબની
વાહ વાહ રે કનૈયા કમાલ કરી
ભક્તોની કનૈયા કેવી લાજ રાખી
વાહ વાહ...વાહ વાહ રે કનૈયા કમાલ કરી
જ્યારે કૌરવ સભામાં દ્રૌપદી રડે
દુઃખના ડુંગરા તેના માથે પડે
ત્યારે દ્વારિકાથી દોડીને આવી ચડે
પૂર્યા નવસો નવાણું ચીર વાલા..
વાહ વાહ...વાહ વાહ રે કનૈયા કમાલ કરી
આપ્યો ઝેરનો પ્યાલો મીરાને ભરી
ચરણામૃત સમજી હોઠે ધરી
તેં તો ઝેરના અમૃત કીધાં હરિ...
વાહ વાહ...વાહ વાહ રે કનૈયા કમાલ કરી
ભક્ત શકુબાઈને વાલાની માયા લાગી
તે ને દર્શન કરવાની તલપ જાગી
તુતો વહવારૂ બની કેવો આવી ચડ્યો...
વાહ વાહ...વાહ વાહ રે કનૈયા કમાલ કરી
નરસિંહ મહેતા હરિ ગુણલા ગાય
પત્ર લખીને પ્રભુને સાદ દેવાય
હુંડી સ્વીકારી શામળશા શેઠ બની
મામેરું ભરીને કેવી મોજ કરી...
વાહ વાહ...વાહ વાહ રે કનૈયા કમાલ કરી
તારા ભક્તોની ભીડ પ્રભુ તું જ હરે
જે કોઈ તારું શરણું ભાવથી ધરે
તારા ચરણોમાં દાસ વિનંતી કરે
રાખો સદા રે શરણે તારી મને....
વાહ વાહ...વાહ વાહ રે કનૈયા કમાલ કરી
vah vah re kanaiyana kamal kari
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2026
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#vahvahrekanaiyakamalkari
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan