Перейти к содержимому

#Koday police' station || જખણીયામાં યુવાનની હત્યા કરનારા બે આરોપી ઝડપાયા...

KUTCH KANOON AND CRIME NEWS

0:00 / 0:00

#Koday police' station || જખણીયામાં યુવાનની હત્યા કરનારા બે આરોપી ઝડપાયા...

7 242 просмотра · 1 год назад
KUTCH KANOON AND CRIME NEWS
38,9 тыс. подписчиков
7 242 просмотра · 1 год назад
#જાખણીયામાં યુવાનની હત્યા કરનારા બે આરોપી ઝડપાયા... #કચ્છ જિલ્લાના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાખણીયા પાસે એક યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઝડપી લીધા છે... #ગત તારીખ 12/06/2025ના રોજ ફરીયાદી ચિંતન કિશોરભાઈ ગોરે કોડાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી જીગર દીપકભાઈ ગોર તથા જય દીપકભાઈ ગોરે નાણાંકીય લેવડદેવડને કારણે ફરીયાદીના ભાઈ ચિંતન ગોરને જખણીયા ગામે બોલાવી છરીથી હુમલો કરી હત્યા કરી હતી અને જતા જતા આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રોનેમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. હત્યાનો બનાવ સામે આવતા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ PI એચ.આર. જેઠી તથા PSI જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના સભ્ય મયુરધ્વજસિંહ જાડેજાને મળેલી ગુપ્ત માહિતીના આધારે આરોપી જીગર તથા જય ગોરને ભુજના માધાપર ખાતેથી ઝડપી કોડાય પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ ભુજ શહેરના રહેવાસી છે. જીગર ગોર મઢી ફળીયુ અને જય ગોર આશાપુરા નગર, સરપટ નાકા બહાર રહે છે. #અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા...