Перейти к содержимому

કોયલા ડુંગર પરથી કેમ વહાણો ડૂબી જતા? | મા હરસિદ્ધિ અને રાજા વિક્રમાદિત્યનો ઇતિહાસ

Raghu_production

0:00 / 0:00

કોયલા ડુંગર પરથી કેમ વહાણો ડૂબી જતા? | મા હરસિદ્ધિ અને રાજા વિક્રમાદિત્યનો ઇતિહાસ

125 просмотров · 10 дней назад
Raghu_production
49 подписчиков
125 просмотров · 10 дней назад
"માઁ હરસિદ્ધિ અને કોયલા ડુંગરનો રોચક ઇતિહાસ | રાજા વિક્રમાદિત્ય અને શેઠ જગડુશાની કથાજય મા હરસિદ્ધિ!" આજના આ ખાસ વીડિયોમાં આપણે જાણીશું ગુજરાતના દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની સરહદ પર આવેલા પવિત્ર ગાંધવી (હર્ષદ) ગામ નજીક, કોયલા ડુંગર પર બિરાજમાન મા હરસિદ્ધિનો પૌરાણિક અને ચમત્કારિક ઇતિહાસ.ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી એવા મા હરસિદ્ધિની સ્થાપના પાછળનું રહસ્ય શું છે? ઉજ્જૈનના મહાન રાજા વિક્રમાદિત્ય માતાજીને ઉજ્જૈન કેવી રીતે લઈ ગયા અને માતાજીએ તેમની સામે કઈ શરત મૂકી હતી? આ સાથે જ આપણે જાણીશું કે માતાજીને 'વહાણવટી માતા' કેમ કહેવામાં આવે છે અને દાનવીર શેઠ જગડુશાએ ડુંગરની તળેટીમાં મંદિર બનાવવા માટે કેવું મોટું બલિદાન આપ્યું હતું. જો તમને આ ઐતિહાસિક અને ધાર્મિક માહિતી ગમે, તો વીડિયોને Like કરજો, મિત્રો સાથે Share કરજો અને આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!