Перейти к содержимому

કાનુડા ને કોણ કોણ ફોન કરીને વીનવે 🏵️ ગોકુળમાં વેલો આવજે Krishna bhajan kirtan satsang 👇

Rajni Voice Gujarati

0:00 / 0:00

કાનુડા ને કોણ કોણ ફોન કરીને વીનવે 🏵️ ગોકુળમાં વેલો આવજે Krishna bhajan kirtan satsang 👇

1 356 просмотров · 22 часа назад
Rajni Voice Gujarati
28,9 тыс. подписчиков
1 356 просмотров · 22 часа назад
કાનુડા ને કોણ કોણ ફોન કરીને વીનવે 🏵️ ગોકુળમાં વેલો આવજે Krishna bhajan kirtan satsang 👇 Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   #શનિરવિનેસોમજશોદાકરેફોન #rajnivoicegujarati #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang શનિ રવિને સોમ જશોદા કરે ફોન મારા વાલા ગોકુળમાં વહેલો આવજે માખણ મિસરી લાવ્યા ગોવાળિયા જુવે વાટ મારા વાલા ગોકુળમાં વહેલો આવજે શનિ-રવિને સોમ રાધાજી ઘરે ફોન મારા વાલા જમનાને કાંઠે આવજે સર્વે ગોપી આવે તમે રાસ રમાડો મારા વાલા જમનાને કાંઠે આવજો શનિ-રવિના સોંમ દેવકીજી કરે ફોન મારા વાલા મથુરા વહેલો આવજે મામા માસી માર્યા મા બાપને છોડાવ્યા મારા વાલા મથુરા વહેલા આવીયા શનિ રવિના સોમ રૂક્ષ્મણી કરે ફોન મારા વાલા દ્વારિકામાં વહેલા આવજો મીરા જુએ વાટ નરસિંહ ના કર્યા કામ મારા વાલા દ્વારિકામાં વહેલા આવીયા શનિ રવિને સોમ બળભદ્ર કરે ફોન મારા વીરા કાલિન્દી ઘાટે આવજે કાળી નાગ માર્યો ત્યાં નિર્મળ નીર કર્યા મારા વીરા કાલિન્દી ઘાટે આવીયા શનિ-રવિને સોમ બોડાણા કરે ફોન મારા વાલા ડાકોરમાં વહેલા આવજો ગોમતીમાં સંતાયા સવા વાલે તોલાયા મારા વાલા ડાકોરમાં વેલા આવિયા શનિ રવિને સોમ ભક્તોએ કર્યો ફોન મારા વાલા સત્સંગમાં વહેલો આવજે ભક્તોને દર્શન દેજો અમને ધન્ય ધન્ય કરજો મારા વાલા સત્સંગમાં વહેલા આવીયા જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.