Перейти к содержимому

જન્માષ્ટમી નિમિત્તે🏵️ મથુરાની જેલમાં કાન જન્મ્યા😥 ગોકુળમાં થયા અંજવાળા Janmashtami special 👇

Rajni Voice Gujarati

0:00 / 0:00

જન્માષ્ટમી નિમિત્તે🏵️ મથુરાની જેલમાં કાન જન્મ્યા😥 ગોકુળમાં થયા અંજવાળા Janmashtami special 👇

7 060 просмотров · 5 дней назад
Rajni Voice Gujarati
28,9 тыс. подписчиков
7 060 просмотров · 5 дней назад
જન્માષ્ટમી નિમિત્તે🏵️ મથુરાની જેલમાં કાન જન્મ્યા😥 Janmashtami special Krishna bhajan 👇 Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   #સાતમઆઠમનાછેદાડા #rajnivoicegujarati #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang સાતમ આઠમના છે દાડા ગોકુળમાં થયા અંજવાળા જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... મથુરાની જેલમાં કાન જનમીયા વાસુદેવ ટોપલામાં મેલીને હાલીયા ગંગા મારગ બતાવ્યા શેષનાગની છે છાયા જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... સાતમ આઠમના છે દાડા ગોકુળમાં થયા અંજવાળા જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... નેહડા શણગારશું ને સાકરું વેચાવશું ઢોલ રે વગડાવી ગોળધાણા વેચાવશું આજ કહું છું તને લાલો ઠાકર જીવથી રે વાલો જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... સાતમ આઠમના છે દાડા ગોકુળમાં થયા અંજવાળા જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... ઓડી રે શણગારશું ને હાથી ઘોડા લાવશું આખા રે જગતમાં બૂમ રે પડાવશું માખણ ખાતો મારો વાલો આયો ભક્તો નો જમાનો જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... સાતમ આઠમના છે દાડા ગોકુળમાં થયા અંજવાળા જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... દોસ્તારો નો દોસ્તાર વાલો યારો નો યાર છે ભાઈબંધો નો ભાઈબંધ એ તો ભક્તો નો ભગવાન છે શવ મંડળ કહે છે તું આગળ અમે પાછળ જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... સાતમ આઠમના છે દાડા ગોકુળમાં થયા અંજવાળા જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં... જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.