Перейти к содержимому

બજારની મોંઘી મીઠાઈ ભૂલી જશો! ગુલકંદ અને ડ્રાયફ્રૂટ્સથી બનાવો શાહી ગુલાબના લાડુ 🌹 #recipe

Vilasben's kitchen

0:00 / 0:00

બજારની મોંઘી મીઠાઈ ભૂલી જશો! ગુલકંદ અને ડ્રાયફ્રૂટ્સથી બનાવો શાહી ગુલાબના લાડુ 🌹 #recipe

70 просмотров · 2 дн. назад
Vilasben's kitchen
1,69 тыс. подписчиков
70 просмотров · 2 дн. назад
આજે બનાવીએ ગુલકંદ અને ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર સ્વાદિષ્ટ શાહી ગુલાબના લાડુ. ઘરે સરળ સામગ્રીથી બનાવો બજાર જેવી સુંદર અને સ્વાદિષ્ટ મીઠાઈ, તે પણ સાવ ઓછા ખર્ચે. #GulabNaLadoo #GulkandLadoo #DryFruitLadoo #GujaratiRecipe #GujaratiVlog #HomemadeMithai એક નાની ટિપ: ગુલકંદમાં પહેલેથી મીઠાશ હોય છે, એટલે લાડુના મિશ્રણમાં ખાંડ ઓછી રાખજો. પૂરણ બહુ ભીનું ન થાય તેનું પણ ધ્યાન રાખજો. 🌹