Перейти к содержимому

સાંજી નુ કિર્તન ચાલો ચાલો યમુનાજી નિકુંજમાં (કિર્તન લખેલું છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ

Shyam Kirtan Mandal

0:00 / 0:00

સાંજી નુ કિર્તન ચાલો ચાલો યમુનાજી નિકુંજમાં (કિર્તન લખેલું છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ

8 366 просмотров · 6 дней назад
Shyam Kirtan Mandal
4,94 тыс. подписчиков
8 366 просмотров · 6 дней назад
#kirtan #kirtanandbhajan #song #music #god #bhakti 🙏🏻અમારી ઈચ્છા છે કે બધા વૈષ્ણવોને એ સંગ્રહ નો પુરતો લાભ મળે એટલે જ અમે બને ત્યાં સુધી તો દરરોજ એક ધોળ/ભજન/કિર્તન મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ બસ તમારા બધા વૈષ્ણવોનો સાથ સહકાર મળી રહે તેથી અમને અમારા આ પ્રયત્નોમાં વધુને વધુ પ્રોત્સાહન મળે બધા વૈષ્ણવોને વિનંતી છે કે અમારી ચેનલને સન્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન દબાવો અને દરરોજ ચેનલ ની મુલાકાત લો જય શ્રી કૃષ્ણ🙏🏻 🌹🌹🌹🙏🏻🌹🌹🌹 ચાલો ચાલો યમુનાજી નિકુંજમાં સાંજી રમવા શ્રીરાધાજી બોલાવે... યમુનાજી ની કુંજ માં જીરે સરખી સાહેલી ટોળે મળી સૌ એ સજ્યા છે સોળે શણગાર.. યમુનાજી ની કુંજ માં ચાલી ચંપક લતા ને ચંદ્રાવલી વ્રજ બાળા વિશાખા ની જોડ ચાલી લલિતાને રાધાજી ની જોડલી સૌના માથે છે ફુલડાની છાબ.. મોગરો મહેકે છે વિશાખા ની છાબ માં જાઈ જુઈ વ્રજબાળાની છાબ માં... ચંપક લતા નો મોગરો બહુ મહેકતો પારિજાત ચંદ્રાવલી ની છાબ માં.. રાતરાણી રાધાજીની છાબમાં લલીતા સખીને ગુલાબ ની છાબ... સાંજી રમતી સહુ સખીઓ ની જોડલી સાંજી રમવાની અલૌકિક રીત ત્યાં તો ખૂટી છે રાધાજી ની જોડલી આવી પહોંચ્યા છે નંદજી ના લાલ આતો સખીઓને રમવાની કુંજ છે પહેરો ચણીયા ચોળી ને ચુંદડી આજ... હાથમાં ચૂડલો ને પગમાં છે ઝાંઝરી તેની શોભા તણો નહીં પાર.. ઝીણી સાડીમાં ઘૂંઘટ શોભતો તેનું મુખડું તો પૂનમ ચંદ્ર ... આતો શામળી લાગે છે સોહામણી એનો 'શ્યામા સખી' રાખ્યું નામ... હવે જામી છે રાધાજી ની જોડલી '' સાંજી રમે છે રાધાજી ની સાથ... સાંજી જોવા ને યશોદાજી આવ્યા લાવ્યા કીર્તિ જી રાણીને સાથ... સૌની વચ્ચે નવી સખી કોણ છે સુંદર સાંજીમાં રમે સૌની સાથ... એતો પરણી ને પહેલી આવી સાસરે તમને જોઈને બહુ શરમાય... આ તો આનંદ વિધિ નિકુંજમાં વ્રજ બાળા સાંજી લીલા ગાય... ચાલો ચાલો યમુનાજી ની કુંજ માં...