Перейти к содержимому

પ્રેમ તણી વાગે બાંસુરિયા - દક્ષા બેન ( કીર્તન લખેલું નીચે મૂક્યું છે) ગોકુળમાં આવો મહારાજ

Nimavat Vasantben

0:00 / 0:00

પ્રેમ તણી વાગે બાંસુરિયા - દક્ષા બેન ( કીર્તન લખેલું નીચે મૂક્યું છે) ગોકુળમાં આવો મહારાજ

34 620 просмотров · 3 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
34 620 просмотров · 3 года назад
સાખી - ગોપી પતિ ગોલોક પતિ ગોપ ગોકુલ આનંદ જીવન જશોદાનંદ કે નમુ કૃષ્ણ વ્રજ ચંદ કીર્તન - આનંદ આનંદ આજ પ્રેમ તણી વાગે બાંસુરીયા ગોકુળમાં આવો મહારાજ તમ વિના સૂની નગરીયા... આનંદ આનંદ આજ... આ કાંઠે ગંગા વાલા સામે કાંઠે જમુના વચમાં ગોકુળિયું રૂડું ગામ પ્રેમ તણી વાગે બાંસુરીયા આનંદ આનંદ આજ... માતા જશોદા વાત જુવે છે નંદરાય લડાવે છે લાડ પ્રેમ તણી વાગે બાંસુરીયા આનંદ આનંદ આજ... નવલખ ધેનુ વાલા ચારવાને જાતા મારી ગાયોના ગોવાળ પ્રેમ તણી વાગે બાંસુરીયા આનંદ આનંદ આજ... વનરા તે વનમાં વાલે રાસ રચાવિયો એક ગોપીને એક કાન પ્રેમ તણી વાગે બાંસુરીયા આનંદ આનંદ આજ... પાતાળે જઈને કાળી નાગ નાથ્યો અસવારી કરી મહારાજ પ્રેમ તણી વાગે બાંસુરીયા આનંદ આનંદ આજ... ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોળ્યો ઇન્દ્ર નું ઉતાર્યું અભિમાન પ્રેમ તણી વાગે બાંસુરીયા આનંદ આનંદ આજ... મહેતા નરસિંહ ના સ્વામી શામળિયા મીરાબાઈ ના ગિરિધર ગોપાલ પ્રેમ તણી વાગે બાંસુરીયા આનંદ આનંદ આજ... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ