🌹🌹 શિવજી નું ભજન.. જોલી મારી ખાલી છે તમે ભરદો બાબા 🌹લખેલુ છે )#satsang bhajan @geeta_patel930
Sakhi Mandal Umalla
0:00 / 0:00
🌹🌹 શિવજી નું ભજન.. જોલી મારી ખાલી છે તમે ભરદો બાબા 🌹લખેલુ છે )#satsang bhajan @geeta_patel930
1 059 просмотров · 8 мес. назад
Sakhi Mandal Umalla
19,6 тыс. подписчиков
1 059 просмотров · 8 мес. назад
ભોલે તારે દ્વારે આવી ઊભી
હવે તમે આંખો ખોલો જરી
જોલી મારી ખાલી છે તમે ભરજો બાબા.. 2)
દૂર કૈલાસ પર્વત પર
કેવા બેઠા છે જટાધારી જોગી
પૂછો તો કોણ બેઠા છે ગૌરા માં ના પ્યારા છે..આ. જટાળા જોગી 2)...હા ભોલે તારે...
કેદાર પર્વત પર બેઠા
કેવા તપ ધારી નાગો ના રાજા
પૂછો તો કોણ છે આ.. નીલકંઠ કહેવાયા છે આ જટાધારી જોગી 2) હા. ભોલે...
ઊંચા પર્વત પર બેઠા
જુઓ ડમ ડમ ડમરૂ વાલા
પૂછો તો કોણ છે આ
ગંગાજીના પ્યારા છે આ જટાધારી જોગી... 2) ભોલે...
દુર સ્મશાનમાં રહેતા
કહેવાયા છે ભૂતોના રાજા
પૂછો તો કોણ છે આ..
આ ભૂતોના સરદાર છે
આ જટાધારી જોગી..
ભોલે તારે દ્વારે આવી...
🌹🌹🌹