Перейти к содержимому

💐સાખી :રામ લક્ષ્મણ જાનકી વન જાય છે.. લખેલુ છે #satsang bhajan ‪@geeta_patel930‬

Sakhi Mandal Umalla

0:00 / 0:00

💐સાખી :રામ લક્ષ્મણ જાનકી વન જાય છે.. લખેલુ છે #satsang bhajan ‪@geeta_patel930‬

1 225 просмотров · 11 дн. назад
Sakhi Mandal Umalla
19,6 тыс. подписчиков
1 225 просмотров · 11 дн. назад
સાખી... મંગલ ભવન અમંગલ હારી દૃવહુ સુદશરથ અજર બિહારી... રામ સીયારામ સિયારામ જય જય રામ.... ભીડ પડી જબ ભક્ત પોકારે દૂર કરો પ્રભુ કષ્ટ હમારે... રામ સીયારામ સિયારામ જય જય રામ.... રાગ... દિલ કે અરમા આસુઓમે બહે ગયે... રામ લક્ષ્મણ જાનકી વન જાય છે અવધપુરી માં આંસુડા ઉભરાય છે કેર કીધો આ કારમો કૈકેયી એ રાજા દશરથ વચન થી બંધાય છે રામ લક્ષ્મણ જાનકી..... બેઉ માતાઓ ડૂબ્યા છે આજ દુઃખમાં... સુમિત્રાને કૌશલ્યા દુભાય છે રામ લક્ષ્મણ જાનકી...... દુઃખના દરિયે ડૂબ્યા છે નરનારીઓ.... પુત્ર વિયોગે પ્રાણ પિતાના જાય છે કોણ પીછાણી શક્યું રે આ કાળને રામ જાણે કાલ કેવી જાય છે.. વેલા વેલા વડજો સીતારામજી દર્શન વિના દલડુ મારુ દુભાય છે રામ લક્ષ્મણ જાનકી વન જાય છે......... 💐💐