ગણપતિ બાપા નો થાળ આવો માતા પાર્વતીના બાળ તમને પ્રેમે જમાડુ લખેલું છે krishna mandal કાજલબેન
Krishna Mandal
0:00 / 0:00
ગણપતિ બાપા નો થાળ આવો માતા પાર્વતીના બાળ તમને પ્રેમે જમાડુ લખેલું છે krishna mandal કાજલબેન
5 674 просмотра · 1 г. назад
Krishna Mandal
127 тыс. подписчиков
5 674 просмотра · 1 г. назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍...
#satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
પધારો મારા ગણપતિ મહારાજ તમને પ્રેમે જમાડુ
આવો માતા પાર્વતી ના બાળ તમને પ્રેમે જમાડુ
આંગણે પુરાવ્યા મેં તો સાથિયા સોહામણા
છંટાવ્યા અબીલ ગુલાલ તમન પ્રેમે જમાડુ
આસોપાલવના મેં તો તોરણ બંધાવ્યા .
લાવી છું ફુલડાનો હાર તમને પ્રેમે જમાડુ
રૂડા બાજોઠ ને આસન પાટલીયા
સોનાના રાખ્યા થાળ તમને... પ્રેમે જમાડુ
લાડુ બનાવા મેં તો ઘી થી નીતરતા
ગળ્યો બનાવ્યો કંસાર તમને પ્રેમે જમાડુ
પુરીઓ બનાવી મેં તો વિવિધ પ્રકારની
ઢેબરા બનાવ્યા તત્કાળ તમને... પ્રેમે જમાડુ
જમજો જલેબી ધારી રસાળ છે.
મીઠો બનાવ્યો મોહનથાળ તમને... પ્રેમે જમાડુ
ખાજાને દહીંવડા પોચા બનાવ્યા
સેવો સુંવળી છે સાથ તમને...પ્રેમે જમાડુ
ભજિયા બનાવ્યા મેં તો ભલી ભલી ભાતના
સ્વાદિષ્ટ બનાવ્યો સંભાર તમને પ્રેમે જમાડુ
સત્તર જાતના પ્રભુ શાક બનાવ્યા
ચાખો ચણાની રૂડી દાળ તમને.... પ્રેમે જમાડુ
સખીઓ સંગાથે મેં તો રસોઈ બનાવી
કીધા ભોજનીયા રસાળ !તમને.....પ્રેમે જમાડુ
જળ એ જમનાના ને જારી ભરી લાવી
મુખવાસ બીડલા રાખ્યા મારે હાથ તમને...પ્રેમે જમાડુ
આવ્યા ગણપતિ મારા આંગણા સોહાવ્યા
થઈ રહ્યો જય જયકાર તમને....પ્રેમે જમાડુ
#ganpatiphotography #ganpativisarjan #shiv #harharmahadev #raja #vighnaharta #ganpatidecoration #mumbaiganeshutsav #ganeshfestival #ganapati #gajanan #visarjan #ganpati #bappa #ganpatibappamorya #morya #ganesh #ganpatibappa #bappamorya #ganeshchaturthi #india #ganpatifestival #ganeshutsav #chintamani #utsav #mangalmurtimorya #ganeshotsav #hindu
દેવ, બ્રાહ્મણ, ગણપતિ, સગુણ બ્રાહ્મણ, પંચદેવ પુજા, અખા ત્રીજ, પંચોપચાર, કૈલાસ પર્વત, સ્વાનંદલોક, મંત્ર, ૐ એકદંતાય વિદ્મહે,વક્રથુંદય ધીમહિ,તન્નો દંતિ પ્રચોદાયત, ॐ શ્રી ગણેશાય નમઃ, ૐ ગણ ગણપતયે નમઃ, પરશુ (કુહાડી), પાશ (સૂઝ), અંકુશ, સ્વસ્તિક, ઓમ, મોદક, મંગળવાર, બુધવાર, મુષક, ગણેશ પુરાણ, મુદ્ગલ પુરાણ, અથર્વશીર્ષ, ગણેશ ચતુર્થી, દિવાળી, શિવ, પાર્વતી, કાર્તિકેય, અશોકસુંદરી, રિદ્ધિ સિદ્ધિ, શુભ લાભ,