|| પાંચ વર્ષના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ || નીચે લખેલું છે || krishna mandal || કાજલબેન જલાલપર ||👍🔔
Krishna Mandal
0:00 / 0:00
|| પાંચ વર્ષના ગણપતિ દાદા રમે છે કૈલાશધામ || નીચે લખેલું છે || krishna mandal || કાજલબેન જલાલપર ||👍🔔
51 487 просмотров · 4 г. назад
Krishna Mandal
127 тыс. подписчиков
51 487 просмотров · 4 г. назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન
સંપાદન કર્તા :- નિશા (editor)
પાંચ વર્ષના ગણપતિ દાદા
રમે શે કૈલાશધામ દેવલોક જોવાને આવે
સોના રૂપા ના બાચોટ ઢળાવો
નવરાવે ગંગામાંત દેવલોક જોવાને આવે
પીળા પીતાંબર પાર્વતી પહેરાવે
કેસરિયા વાઘા સોહાય દેવલોક જોવાને આવે
કેડે કંદોરો માતા પાર્વતી પહેરાવે
ઘૂઘરીનો થાય રણકાર દેવલોક જોવાને આવે
રમતા રમતા ગણેશ પડે છે
ઉઠાવી લે પાર્વતી માત દેવલોક જોવાને આવે
ભોળા શંભુએ એને ખોળામાં લીધા
ફેરવે છે માથે હાથ દેવલોક જોવાને આવે
રડતા રડતા ગણેશજી બોલ્યા
માતા મને લાગી બહુ ભૂખ દેવલોક જોવાને આવે
ગંગા માતા તો લાડુ બનાવે
પાર્વતી પીરસે પકવાન દેવલોક જોવાને આવે
ગણેશજીની બાળલીલા ગાશે
થશે એનો બેડો પાર દેવલોક જોવાને આવે
પાંચ વર્ષના ગણપતિ દાદા
રમે છે કૈલાશધામ દેવલોક જોવા ને આવે
#ganpati #bappa #ganpatibappamorya #mumbai #morya #ganesha #maharashtra #ganesh #ganpatibappa #bappamorya #ganeshchaturthi #india #ganpatifestival #bappamajha #ganeshutsav #official #pune #chintamani #utsav #mumbaiganpati #mangalmurtimorya #ganeshotsav #lordganesha #bappalover #morya #hindu #photography #mahadev #festival #ganpatiphotography #lalbaugcharaja #lalbaughcharaja #ganpativisarjan #shiva #mumbaicharaja #harharmahadev #vighnaharta #ganpatidecoration #mumbaiganeshutsav #god #ganeshfestival #ganapati #hinduism #gajanan #visarjan
#gujjupost #gujjustyle #kathiyawadi #ahemdabad #amdavad #pakkogujarati #gujjujalso #gujjuthings #garvigujarat #kutch #bharuch #gujjuswag #porbandar #valsad #rajkot #anand #mehsana#gujju #rajkot #surat #gujarati #gujarat #vadodara #gujjugram #india #gujrati #junagadh #baroda #amdavadi #bhavnagar #jamnagar #gujrat #gandhinagar #gujjus #gujjugirl #amreli #gujjuchu #junagadh
#ganesha #ganpati #bappa #ganesh #ganpatibappamorya #mumbai #ganeshchaturthi #morya #india #maharashtra #ganpatibappa #bappamorya #ganeshutsav #hindu #lordganesha #bappamajha #shiva #mahadev #ganpatifestival #ganeshotsav #mangalmurtimorya #hinduism #god #chintamani #love #harharmahadev #official #bappalover #gujarati #utsav