Перейти к содержимому

ગેસ સ્ટેશન પરથી પકડાયેલા બે ગુજરાતી હવે બરાબરના સલવાયા

I am Gujarat

0:00 / 0:00

ગેસ સ્ટેશન પરથી પકડાયેલા બે ગુજરાતી હવે બરાબરના સલવાયા

10 084 просмотра · 3 дня назад
I am Gujarat
170 тыс. подписчиков
10 084 просмотра · 3 дня назад
હજુ અઠવાડિયા પહેલા જ કન્ટકીમાં આવેલા ગેસ સ્ટેશન પરથી પકડાયેલા ત્રણમાંથી બે ગુજરાતીઓ હવે મોટી મુસીબતમાં આવી ગયા છે. IamGujaratને મળેલી માહિતી અનુસાર નશીલા પદાર્થનું ટ્રાફિકિંગ કરવા ઉપરાંત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના ચાર્જિસનો સામનો કરી રહેલા સચિન પટેલ અને નરેન્દ્ર પટેલની કસ્ટડી ICEને સોંપી દેવામાં આવી છે, તેમની સાથે કનુભાઈ પટેલ નામના એક શખસની પણ ધરપકડ થઈ હતી. એક ગેસ સ્ટેશન પર થયેલી રેડમાં આ ત્રણેય પકડાયા હતા અને આ કાર્યવાહીમાં ICEને પણ સામેલ કરવામાં આવી હોવાથી ધરપકડ કરાયેલા આરોપીઓમાંના અમુક ઈલીગલ ઈમિગ્રન્ટ હોઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી જે હવે સાચી પડી છે. સચિન અને નરેન્દ્ર પટેલની માફક કન્ટકીમાં જ ઓલ્ડામ કાઉન્ટીમાંથી ઓક્ટોબર 01ના રોજ પકડાયેલી મેશ્વા પટેલ નામની એક યુવતીને પણ હાલ ઈમિગ્રેશનના કેસમાં અટકાયતમાં રાખવામાં આવી છે.