કોઈના નથી ઓશિયાળા મારે રામ તણા રખવાળા🌷 ખુબ જ સરસ સમજવા જેવું 👇 bhajan New kirtan
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
કોઈના નથી ઓશિયાળા મારે રામ તણા રખવાળા🌷 ખુબ જ સરસ સમજવા જેવું 👇 bhajan New kirtan
1 345 просмотров · 5 дн. назад
ભક્તિમાં લીલાલેર છે
64,9 тыс. подписчиков
1 345 просмотров · 5 дн. назад
કોઈના નથી ઓશિયાળા મારે રામ તણા રખવાળા🌷 ખુબ જ સરસ સમજવા જેવું 👇 bhajan New kirtan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#કોઈનાનથીઓશિયાળારે
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
નરસિંહ મેહતાને જેલમાં પુરિયા
દરવાજે દીધા તાળા
મધરાતે આવી વાલો કેદારો લઇ આવ્યા
પેરાવી ફુલડાની માળા
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
મીરા તે બાઈને રાણોજી કોપીયા
મોકલાવ્યા સર્પો કાળા
કરંડિયો ખોલી મીરાએ જોયું
તો બની ગઈ ફુલડાની માળા
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
પાંચ વર્ષના બાળક ધ્રુવને
એની માતાએ મેણલા માર્યા
મેણાનો માર્યો વાલો વનમાં ગયોને
એને મળ્યા છે મોરલી વાળા
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
ભક્ત પ્રહલાદરાજાની ભક્તિને જોઈ
મારા વાલાએ નોર વધાર્યા
બળતાની નિભાડામાંથી બચલાં ઉગાર્યા
બિલાડી કેરા બાળા
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
બેની દ્રૌપદીએ પાટો રે વાળ્યો
એના તાંતણાં લીધા ગણી
ભરી સભામાં વાલાએ ચીર પૂર્યા છે
પોતે આવ્યા છે પગપાળા
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
હાલ્યા રે હિમાળે હાડ ને ગાળવા
ખખડાવ્યા દેવના દ્વાર
તોયે સતીના મનડા નો ડગ્યા ,
હાથ જાલે છે હેતવાળા
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
રોહીતકુમારને ફૂલના બગીચે
ડસિયેલ નાગ જ કાળા
તારામતી એને સ્મશાને લઇ આવ્યા
ઢીમ્મરે તલવાર ઉગામી
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
દ્વારકા નગરીમાં કોલવા ભક્તે
ભાંગ્યાતા પગડા એના
ક્રિષ્ના ભગવાનજીએને મેર જ કરી
એને ફેરવ્યા દેવાના દુવારા
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
જયારે ભક્તોને ભીડ પડે ત્યારે
સમરે હાજર થાતા
તારા બાળકની અરજી સુણી એની
વારે એવોએ હેતવાળા
કોઈના નથી ઓશિયાળા રે
મારે રામ તણા રાખવાડા
કોઈના નથી ઓશિયાળા રે મારે
રામ તણા રાખવાડા
જય શ્રી રામ 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.