હું તો વારી રે ગિરધરલાલ તમારા લટકાને #satsang #bhajan #કૃષ્ણ
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
હું તો વારી રે ગિરધરલાલ તમારા લટકાને #satsang #bhajan #કૃષ્ણ
40 318 просмотров · 2 года назад
જલારામ મંડળ ઉધના
27,7 тыс. подписчиков
40 318 просмотров · 2 года назад
હું તો વારી રે ગિરધરલાલ તમારા લટકાને
હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને
યે લટકે નંદ યશોદા પૂર્ણ બ્રહ્મ ને પામ્યા રે
લટકે ગોપીઓ ઘેલી કીધી
લટકે ચરાવી ગાય તમારા લટકાને..... હું તો વાળી રે ગિરધરલાલ
લટકે ગીરી ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે
લટકે જળ જમનામાં બેઠા
નાથિયો કાળી નાગ તમારા લટકાની..... હું તો વારી રે ગિરધરલાલ
લટકે ગોકુળ ગોવર્ધનચારી લટકે વેણુ વગાડી રે
લટકે પ્રાણ પૂતનાના હરિયા
લટકે માર્યો કંસ તમારા લટકાને..... હું તો વાળી રે ગિરધરલાલ
લટકે નરસિંહ રૂપ ધરીને સ્તંભમાં કીધો વાસ રે
નીર વધારી હીરણા કંસ મારીઓ
ઉગારીઓ ભક્ત પ્રહલાદ તમારા લટકાને...... હું તો વારી રે ગિરધરલાલ
લટકે બલી નું રૂપ ધરીને ઉભા બલીને દ્વાર રે
લટકે રાજ વિભિસરણને સોંપ્યું
લટકે સીતા આણી તમારા લટકાને....... હું તો વારી રે ગિરધરલાલ
આ લટકાનો પાર નો આવે લટકા લાખ કરોડ રે
લટકાળો મહેતા નરસિંહના સ્વામી
અમને રમાડીયા રાસ તમારા લટકાને..... હું તો વારી રે ગિરધરલાલ
હું તો વારી રે ગિરધરલાલ તમારા લટકાને
🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,