Перейти к содержимому

દ્વારકા નો નાથ મારો રાજા રણછોડ છે. ❤️🙏❤️🙏

Anmol Bhajan Mandal

0:00 / 0:00

દ્વારકા નો નાથ મારો રાજા રણછોડ છે. ❤️🙏❤️🙏

127 просмотров · 2 дня назад
Anmol Bhajan Mandal
1,12 тыс. подписчиков
127 просмотров · 2 дня назад
દ્વારિકાનો નાથ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે (2) તમે મને માયા લગાડી માયા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે (2) રાધા નો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે માખણ નો ચોર મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી માયા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે (2) ગોવાળો ને વાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હે માલધારી ને વાલો મારો ગિરધર ગોપાલ છે,એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી માયા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે (2) સુદામા નો મિત્ર મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે હે ભક્તો ને વાલો મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી માયા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે (2) જશોદાનો બાળ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે નંદજીનો લાલો મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી માયા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે (2) ગાયો નો ગોવાળ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે હે ડાકોરનો ઠાકોર મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી માયા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણછોડ છે એણે મને માયા લગાડી રે (2) #ganeshbhajan​ #ganeshbhajans​ #ganpatibhajan​ #ganeshji​ #ganpatibappamorya​ #ganpati​ #ganeshchaturthi​ #bappa​ #bhajan​ #devotionalmusic​ #hindibhajan​ #bhaktisongs​ #ganesharti​ #ganpatisong​ #bappabhajan​ #youtubebhajan​ #trendingbhajan​ #newbhajan​ #bhaktisong2026​ #ganeshchaturthispecial​ #bappastatus​