|| કરજો તમે પિતૃ કેરા શ્રાદ્ધ જો શ્રાદ્ધ કીર્તન લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન.
Krishna Mandal
0:00 / 0:00
|| કરજો તમે પિતૃ કેરા શ્રાદ્ધ જો શ્રાદ્ધ કીર્તન લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન.
4 832 просмотра · 1 день назад
Krishna Mandal
126 тыс. подписчиков
4 832 просмотра · 1 день назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્ર રહેજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
..... શ્રાદ્ધ કીર્તન......
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
કરજો તમે પિતૃ કેરા શ્રાદ્ધ જો ...
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
પેલું અન્ન આપો કાગ ને રે લોલ
ભાવથી કરો માત પિતાના શ્રાદ્ધ જો ..
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
બીજું તે અન્ન ગાયને આપજો રે લોલ
તેમાં છે કઈ તેત્રીસ કરોડ દેવ જો ...
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
ત્રીજું તે અન્ન સ્વાન ને આપજો રે લોલ
એમાં છે કઈ વિષ્ણુ દેવનો વાસ જો ..
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
ચોથું તે અન્ન બ્રાહ્મણોને આપજો રે લોલ
બ્રાહ્મણ છે કઈ બ્રહ્માજીનો બાળ..
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
પાંચમું અન્ન અભ્યાગતને આપજો રે
પાણી પાવાના અનેક થાશે પુણ્ય ...
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
છઠ્ઠું અન્ન ઘરમાં તમે જમજો રે લોલ
માત પિતાના લેજો આશીર્વાદ જો ...
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
આજ અમારે ઘેરે શ્રાદ્ધ છે રે લોલ
પિતૃ દેવ તમે આપજો આશીર્વાદ ...
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
દીકરા વહુ પીપળે પાણી રેડજો રે લોલ
માત પિતાના ઋણ તે ચૂકાય જો ...
એના આત્માના કલ્યાણ થાય જો ...
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
ભાવથી કરજો પિતૃ કેરા શ્રાદ્ધ જો
શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજહલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,મોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની શરૂઆત ને અંત, પિતૃપક્ષ,