Перейти к содержимому

🌺તમારી કૃપાથી મારે રોજ લીલા લહેર 🌺(લખેલું છે) કૈલાશ બેન ના સ્વરે

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

🌺તમારી કૃપાથી મારે રોજ લીલા લહેર 🌺(લખેલું છે) કૈલાશ બેન ના સ્વરે

40 670 просмотров · 3 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
152 тыс. подписчиков
40 670 просмотров · 3 года назад
આવો અંબે મૈયા પધારો મારે ઘેર તમારી કૃપાથી મારી રોજ લીલા લહેર બાલુડાની ઉપર વરસાવો એવી મહેર તમારી કૃપાથી મારે રોજ લીલા લહેર આસોપાલવના તોરણ બંધાવું કંકુ કેસરના સાથયા પુરાવુ આંગણીયા માં ફુલડાવેરાવુ ચારેકોર તમારી કૃપાથી મારે રોજ લીલા લહેર આવો અંબે મૈયા..્. સાવરે સોનાના માડી બાજઠ ઢળાવુ જગની જનેતા તને મોતીડે વધાવું અંતર ની આ અરજી જાણો છો સારી પેઠે તમારી કૃપાથી મારી રોજ લીલા લહેર આવો અંબે મૈયા..... પૂજન કરીને માં ચરણો પખારુ ભાવતા ભોજન મારી હાથે જમાડું ભક્તોના હૈયામાં આનંદ ઉભરાય તમારી કૃપાથી મારે રોજ લીલા લહેર આવો અંબે મૈયા..... સખીઓ ની ઉપર વરસાવો એવી મહેર તમારી કૃપાથી મારે રોજ લીલા લહેર 🌷🌷🌷🌷🌺🌺🌺🌷🌷🌷🌷 #ભજન #સત્સંગ #કીર્તન #ગુજરાતી #bhajan #krishna #lagangeet #ગરબા #gujaratibhajan