Перейти к содержимому

દશરથ રાજા નું શ્રાદ્ધ સીતાજીએ કર્યું...!@sacha man thi 9921 #Dashrath Raja nu srad sita ji Ye Karyu

Sacha man thi 9921

0:00 / 0:00

દશરથ રાજા નું શ્રાદ્ધ સીતાજીએ કર્યું...!@sacha man thi 9921 #Dashrath Raja nu srad sita ji Ye Karyu

176 просмотров · 1 день назад
Sacha man thi 9921
75,2 тыс. подписчиков
176 просмотров · 1 день назад
દશરથ રાજા નું શ્રાદ્ધ સીતાજીએ કર્યું...!@sacha man thi 9921 #Dashrath Raja nu srad sita ji Ye કર્યું #hansaben​ #hansabenporiya​ #આંખમાંઆંસુનેરઘુવીરબોલ્યારેઁ​ #RamBhajan​ #GujaratiKirtan​ #GujaratiBhajan​ #HansabenPoriya​ #ShriRam​ #Lakshman​ #Hanuman​ #BhaktiSong​ #Ramayan​ #DevotionalSong​ #GujaratiDevotional​ #Bhajan2026​ #Satsang​ #RamKirtan​ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું પ્રભુજી કાંઈ કરે છે વિચાર રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું સવાર થયુંને રામ પિંડ લેવા ચાલીયા સીતાજીતો જોવે પ્રભુની વાટ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું ખરા બપોર થયા તોય પ્રભુજી નો આવીયા સીતાજીએ કરી નાખ્યું શ્રાદ્ધ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું શ્રાદ્ધ વિધિ પતિ ગઈને પ્રભુજી પધારીયા સીતા તમે આપોને પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું સીતાજીએ તો બ્રાહ્મણને પૂછીયું બ્રાહ્મણે નો દીધા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું સીતાજીએ તો ગાયમાતાને પૂછીયું ગાયમાતાએ નો દીધા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું સીતાજીએ તો તુલસીજીને પૂછીયું તુલસીમાંએ નો દીધા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું સીતાજીએ તો (ફાલ્ગુ) નદીને પૂછીયું (ફાલ્ગુ)નદીએ નો દીધા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું જંગલનાં ઝાડમાં ઉભો એક પીપળો પીપળાએ દીધા છે પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું પીપળે જઈને નીચે પ્રભુજી રે પોઢિયા સીતાજીને હૈયે હરખ ન માય રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું દશરથ રાજાનું શ્રાદ્ધ જે કોઈ ગાશે એના પિતૃની તૃપ્તિ થાય રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું #Vasantben​ #કીર્તન​ #Vasantben_Nimavat​ #Gujarati_Kirtan​ #Gujarati_Traditional_Kirtan​ #Gujarati_Bhakti_Geet​ #Satsang_Kirtan​ #Bhajan_Kirtan​ #વસંતબેન​ #વસંતબેન_નિમાવત​ #સત્સંગ​ #ગુજરાતી_કીર્તન​ #ભક્તિ_સંગીત​ #Lilivav​