Перейти к содержимому

Koi fariyaad gujrati version #gazal #love #jagjitsingh #swapna #priya

Swapna-Priya GAZAL

0:00 / 0:00

Koi fariyaad gujrati version #gazal #love #jagjitsingh #swapna #priya

16 просмотров · 4 дня назад
Swapna-Priya GAZAL
90 подписчиков
16 просмотров · 4 дня назад
કોઈ ફરીયાદ તારા દિલમાં દબાયેલી હોય જેમ. ​તે આંખોથી કોઈ વાત કહેલી હોય જેમ. જાગતા જાગતા એક ઉમર વીતેલી ગઈ હોય જેમ. જીવ બાકી છે પણ શ્વાસ રોકાયેલ હોય જેમ. દરેક મુલાકાત પર અનુભવ મને એવો થાએ મને તારી નઝર કઇંક પુછી રહી હોય જેમ રસ્તે ચાલતા ઓચિંતો ભરમ થાય છે એ નજર છુપીને મને જોઈ રહી હોય જેમ એક જ ક્ષણમાં સમેટાયો વર્ષોનો સફર. ​જિંદગી ખૂબ જલ્દી વહી ગઈ હોય જેમ. એ રીતે તારા વીચાર કરતો રહું મારો છેલ્લો શ્વાસ તેં લખેલો હોય જેમ. ​કોઈ ફરીયાદ તારા દિલમાં દબાયેલી હોય જેમ. ​તે આંખોથી કોઈ વાત કહેલી હોય જેમ. જાગતા જાગતા એક ઉમર વીતેલી ગઈ હોય જેમ. જીવ બાકી છે પણ શ્વાસ રોકાયેલ હોય જેમ. #song #gujarati #music #kavita #dard #love #gazal