ભજન લખેલું છે🌹નવા જ રાગમાં જોરદાર મોજીલું ભજન🌹gujarati bhajan🌹Krishna bhajan#bhajan#viral#viralvideo
prem bhajan mandal
0:00 / 0:00
ભજન લખેલું છે🌹નવા જ રાગમાં જોરદાર મોજીલું ભજન🌹gujarati bhajan🌹Krishna bhajan#bhajan#viral#viralvideo
4 097 просмотров · 6 дн. назад
prem bhajan mandal
3,93 тыс. подписчиков
4 097 просмотров · 6 дн. назад
ભજન લખેલું છે🌹નવા જ રાગમાં જોરદાર મોજીલું ભજન🌹gujarati bhajan🌹Krishna bhajan#bhajan#viral#viralvideo
🌹મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ🌹
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
કુંડી કુંડી કાયાને બહું શણગારી
એવા ઘણા કર્યા છે અભિમાન મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
જુઠી છે માયાને જુઠી છે કાયા
એવો જુઠો છે સઘળો સંસાર મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
સવાર પડેને શબરી શેરીયો રે વાળતી
એવી જુવે છે રામજીની વાટ મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
ગુરુ વચન ઉપર વિશ્વાસ રાખતી
એક દીન આવશે મારા રામ મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
માતા કૈકેઈ વનવાસ દીધા
હવે વનમાં ગયા છે સીતારામ મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
હરતા ને ફરતા રામજી નીકળીયા
એવા આવ્યા છે ઝુંપડી ની માંય મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
શબરી ચાલી છે વન ફળ લેવા
ચાખી ચાખીને લાવી છે બોર મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
મીઠા મીઠા બોર મારા રામ આરોગે
એવા તમે છો આત્માના રામ મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
આકાશમાંથી દેવો જોવા આવીયા
એવી પુષ્પની વુષ્ટી થાય મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
ગુરુજી પધાર્યા શબરીને મળવા
શબરી ચાલ્યા છે વૈકુંઠધામ મારે નથી દુનીયાના કામ
મને વાલા લાગે છે સીતારામ મારે નથી દુનીયાના કામ
પ્રેમ ભજન મંડળ ,મહિલાભજનમંડળ,મહિલાભજન, મહિલામંડળ,મહિલામંડળભજન,સત્સંગીમંડળભજન,સત્સંગીભજનમંડળ,નવાભજન,ગુજરાતીભજન,ભજન,કીર્તન,કૃષ્ણભજન,ભક્તિ,ધૂન,સત્સંગ,ભજનમંડળ,mahilamandalbhajan,mahilabhajanmandal,mahilamandal,mahilabhajan,navabhajan,gujaratibhajan,satsangibhajanmandal,bhajan,kirtan,bhajans,newbhajan,satsang,krishnabhajan,dhun,bhakti,bhajanmandal,bhajansong
#manevalalagechesitarammarenathiduniyanakam
#kaikaimantharanivatomaramkhovanamaravagdama
#ramjineamekyakyagotiye
#shreeramjayramjayjayrammorlivalaradheshyam
#ram#ramadan#ramayan#rammandir#rambhajan#ramayana#rambhakt#ramadhan#ramnavami#rambhakthanuman#rambhakti#rambhajan2026
#mahadev#mahakal#mahadevstatus#maharashtra#mahakalstatus#mahadeva#mahadevbhakt#mahadevlover#mahadevsong#mahadevshorts#bholenath
#sachubolonemararamfuldashaneverana
#sitanevalaramfuldashaneverana
#mariradhanujanjarbole#boloradheradheshyam#meera#meerabai#morningbhajan#gujaratibhajan#gujaratisong#bhajankirtan#bhajansangit#shyambhajan#navabhajan#kanhakebhajan#bhaktikrishnajikebhajan#kanuda_bhajan#kanudasong#bhakti#mahilamandalbhajans#radhakrishnabhajan#divyamusicbhajan#divyamisic#ekadasi#specialekadashi#bhajan#bhajans#song#bhaktisong#krishnabhajan#newsong#newbhajan#gujaratibhajan#radhakrishnabhajan#bhaktisangeet#vaikunthbhajanmandalvadodara#gujaratidevotionalsongs#krishnaprem#bhajanlovers#krishnabhakti#radhakrishnasongs#bhajan2026#kanhakebhajan#krishnakanhaiya#bhajangujarati#gujaratibhaktisongs#gujaratidevotionalmusic#harekrishna#shreekrishnabhajan#radharanibhajan#spiritualsongs2026#bhaktibhajan#gujaratispiritualsongs#bhajankirtan#bhajanvideo#kirtanbhajan#devotionalgujarati#KrishnaFluteBhajan#bhajancollection#latestbhajan2026#krishnagovinda#govindakrishna#krishnadevotion#radhakrishnaprembhajan#gujaratisong2026#krishnalovers#gujaratisangeet#radhaprembhajankrishnabhajan#gujaratibhajan#radhakrishnabhajan#vaikunthbhajanmandalvadodara#jayshreekrishna#krishnaprem#bhajanlovers#krishnabhakti#radhakrishnasongs#kanhakebhajan#krishnakanhaiya#bhajangujarati#gujaratibhaktisongs#harekrishna#shreekrishnabhajan#radharanibhajan#bhaktibhajan#gujaratispiritualsongs#bhajankirtan#bhajanvideo#kirtanbhajan#krishnagovinda#govindakrishna#krishnadevotion#radhakrishnaprembhajan#radhaprembhajan#krishnabhajan#gujaratibhajan#radhakrishnabhajan#vaikunthbhajanmandalvadodara#jayshreekrishna#gujaratidevotionalsongs#krishnaprem#krishnabhakti#kanhakebhajan#krishnakanhaiya#bhajangujarati#gujaratibhaktisongs#gujaratidevotionalmusic#shreekrishnabanbhajan#devotionalgujarati#krishnadevotion#radhakrishnaprembhajan#krishnalovers#radhaprembhajankrishnabhajan#radhakrishnabhajan#vaikunthbhajanmandalvadodara#gujaratidevotionalsongs
ગુજરાતી ભજન
નવા ગુજરાતી ભજન
new gujarati bhajan 2026
krishna bhajan 2026
new krishna bhajan
ગુજરાતી ભજન નવા
Short video
Short
Shorts
Viral video
desi bhajan
shri krishna bhajan
krishna bhagwan
krishna bhakti song
trending bhajan
ભજન2026
લાલો
Laalo
Lalo
maa papa Bhajan mandal
laalo gujarati movie
લાલો gujarati movie song
laalo movie song
લાલો movie
લાલા પિક્ચર
લાલા મૂવી
લાલો સોંગ
lala na bhajan
laala Na bhajan
laalanu bhajan
sada sahayte
divya music
bhagvanana bhajan
kanaiyana nava bhajan
gujarati bhakti bhajan
kanudana bhajan
navu gujarati bhajan
gujarati krishna bhajan
new krishna bhajan
navu krishna bhajan
navu gujarati krishna bhajan
new gujarati bhajan
bhajan mandal bhajan
bhajan divya music
મા પાપા ભજન મંડળ
bhajan 2026
song 2026
#laalo#laalo#bhajan2026#satsangibhajanmandal#dwarikanonathmarorajarnachhod#dwarikanonathmaro#laalo#lalo#laalomaro#bankebihari#maapapaBhajanmandal#laalomovie#gujaratimovie