નરસિંહ મહેતાના પિતા નું શ્રાદ્ધ ભગવાન કર્યું સાથે રૂક્ષ્મણી ને લાવ્યા રે લખેલુKrishna mandal
Krishna Mandal
0:00 / 0:00
નરસિંહ મહેતાના પિતા નું શ્રાદ્ધ ભગવાન કર્યું સાથે રૂક્ષ્મણી ને લાવ્યા રે લખેલુKrishna mandal
14 006 просмотров · 4 дня назад
Krishna Mandal
127 тыс. подписчиков
14 006 просмотров · 4 дня назад
.... શ્રાદ્ધ કીર્તન.....
નરસિંહ મેહતાની ઘેરે પ્રભુજી પધાર્યા રે
પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે
નાગરની નાત ભેગી થઈને વાતું કરે રે
નરસિંહ મહેતાને આપડે નાત બારો મેલિયે રે
ચોરે ને ચોખટે એક જ વાત થાય રે
ઘરમાં નથી ધાન એ તો શ્રાદ્ધ શેના કરશે રે
માણેક મેહતી તો વાત એવી કરે રે
ઘરમાં નથી ઘી મારે શ્રાદ્ધ શેના કરવા રે
સવાર થયુંને મેહતા ઘી લેવા હાલ્યા રે
આખા ગામમાં ફરી વળ્યાં કોઈએ ઘી નો દીધું રે
એક વૈષ્ણવ વેપારીએ બોલાવ્યા રે
આવો મેહતાજી મારી દુકાન પાવન કરો રે
વેપારીએ ભાવથીને ભજન ગવડાવ્યા રે
શ્રાદ્ધ કરવાનું મેહતા ભાન ભૂલી ગયા રે
બપોર વેળા થાતી આવે મેહતી રાહ જોવે રે
ક્યારે આવે મહેતાજીને શ્રાદ્ધ ક્યારે કરું રે
નરસૈયાનું રૂપ લઈને વાલો મારો આવે રે
રાણી રે રૂક્ષ્મણીને સાથે તેડી લાવે રે
નાગરની નાતને વાલે નોતરાં દીધા રે
પિતાજીનું શ્રાદ્ધ મારે વાલજીએ કર્યું રે
નાગરની નાતને વાલે હોંશેથી જમાડી રે
સોના રૂપાના વાલે દાન સૌને કર્યા રે
બપોર વેળા વીતી ગયને મેહતા ઘેરે આવ્યા રે
ત્યાંતો મારા વાલજીએ કામ પૂરું કયું રે
નરસૈંયાના પિતાજીનું શ્રાદ્ધ જે કોઈ ગાશે રે
ભાવેથી ગાશે એનો વૈકુંઠ વાસ થાશે રે
અમારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજહલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,મોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની શરૂઆત ને અંત, પિતૃપક્ષ,