Перейти к содержимому

MOP પોટાશ ૪૫ દિવસે જ મળે? અસલી વૈજ્ઞાનિક સત્ય જાણો! | Muriate of Potash Reality- KRUSHIV AGRO

KRUSHIV AGRO

0:00 / 0:00

MOP પોટાશ ૪૫ દિવસે જ મળે? અસલી વૈજ્ઞાનિક સત્ય જાણો! | Muriate of Potash Reality- KRUSHIV AGRO

18 819 просмотров · 3 нед. назад
KRUSHIV AGRO
800 подписчиков
18 819 просмотров · 3 нед. назад
નમસ્કાર ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે MOP (મ્યુરિએટ ઓફ પોટાશ) ખાતર વિશેની સૌથી મોટી ગેરમાન્યતાનું વૈજ્ઞાનિક સમાધાન કર્યું છે. 🔹 પોટેશિયમ ક્લોરાઇડ જમીનમાં કેવી રીતે કામ કરે છે? 🔹 છોડના મૂળિયાં (Root Hairs) પોટાશને અંદર કેવી રીતે ખેંચે છે? 🔹 ૪૫ દિવસનો વૈજ્ઞાનિક સંદર્ભ (Peak Demand) શું છે? 🔹 રિવર્સ ઓસ્મોસિસ અને પિયત સંબંધિત સાવચેતી. વિડીયો ગમે તો Like કરજો અને વધુ ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચાડવા Share જરૂર કરજો! ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. #KRUSHIV AGRO #DHANSURA