Перейти к содержимому

લખેલું છે હિંડોળા કિર્તન જરુર થી સાંભળજો મજા આવશે ગમે તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કર

Gopi mandal Neknam

0:00 / 0:00

લખેલું છે હિંડોળા કિર્તન જરુર થી સાંભળજો મજા આવશે ગમે તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કર

402 просмотра · 6 дней назад
Gopi mandal Neknam
8,18 тыс. подписчиков
402 просмотра · 6 дней назад
હરા તારા નામનો હિંડોળો બાંધ્યો . હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો આકાશે બાંધ્યો ને પાતાળે અટક્યો વચમાં વાલીડો મારો લરે કરે હરી તારા નામનો હિંડોળો બાંધ્યો સોનાની સાંકળ ને રૂપાના કડે હીરલા ની દોરીએ હીંચકો હાલે હરી તારા નામનો હિંડોળો બાંધ્ય ગુલાબે ગોઠીયો મોગરે મઢાવિયો ફૂલડે ફૂલડે ફોરમ ભરી હરી તારા નામનો હિંડોળો બંધિયો શકથી શણગાર્યો ને પાંદડે પોરવિયો દાડમ દ્રાક્ષ થી ઝૂલતો રાખ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો કાજુ એ કંડાર્યો ને બદામે બિરદાવ્યો આલુ અખરોટે એને અલબેલો કર્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો સંતો ને ગમ્યો ને ભક્તો સૌ નમ્યા વૈષ્ણવ જનોએ તેને હ્રદયે રાખયો હરી તારા નામનો હિંડોળો બાંધ્ધા બ્રહ્માએ બનાવ્યો ને વિષ્ણુએ વખાણયો. ભોળશિવે સદાય ને ઝૂલતો રાખ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો