લખેલું છે શ્રી રામ નુ ભજન ગમે તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો 9558903250
Gopi mandal Neknam
0:00 / 0:00
લખેલું છે શ્રી રામ નુ ભજન ગમે તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો 9558903250
668 просмотров · 2 дня назад
Gopi mandal Neknam
8,17 тыс. подписчиков
668 просмотров · 2 дня назад
રામ જેવા રાજા નથી કોઈ રાજમાં રે હે... ચૌદ વરસ વેઠીયા છે વનવાસ..રામ જેવા..
દશરથ જેવા પિતા નથી કોઈ રાજમાં રે હે...પુત્ર વિયોગે છોડીયા છે પ્રાણ ..રામ જેવા..
કૌશલ્યા જેવા માતા નથી કોઈ રાજમાં રે હે...પુત્ર ને હસતા આપે વિદાય.. રામ જેવા..
સીતા જેવા પત્ની નથી કોઈ રાજમાં રે હે...પતિની પાછળ એ ચાલનાર..રામ જેવા..
લક્ષ્મણ જેવા વીરા નથી કોઈ રાજમાં રે હે...રાતદિવસ ત્યજી દે નીંદર.. રામ જેવા..
ભરત જેવા બાંધવ નથી કોઈ રાજમાં રે ચૌદ વરસ ત્યજી દે રાજપાટ.. રામ જેવા..
લવ-કુશ જેવા પુત્ર નથી કોઈ રાજમાં રે હે... રામની કથાઓ વાંચનાર.. રામ જેવા
રામ જેવા રાજા નથી કોઈ રાજમાં રે હે., ચૌદ વરસ વેઠીયા છે વનવાસ