લખેલું છે સાંભળવાં જેવું ભજન છે જરુર થી સાંભળજો મજા આવશે ગમે તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો
Gopi mandal Neknam
0:00 / 0:00
લખેલું છે સાંભળવાં જેવું ભજન છે જરુર થી સાંભળજો મજા આવશે ગમે તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો
543 просмотра · 18 часов назад
Gopi mandal Neknam
8,18 тыс. подписчиков
543 просмотра · 18 часов назад
Date
હાજરી હરિ મંદિરમાં આપજોરે આપજો સાંજ ને સવાર હાજરી હર મંદિરમાં આપજોરે જનમથી ભૂલી ગયો ભગવાનને રે. એનો એળે ગયો અવતાર હાજરી....
ઉમર આવી ગુમાવી કામ માટે
માથે ધોળા થયા હતાં કેસ હાજરી.....
ગામને ગોંદરે ખેતર વાવિયું રે
ધર્મ નું ખેતર વાવિયુ નહી હાજરી.....
પેટ ને માટે પ્રપચો આડરીયા રે
નો કર્યા કરવાના સાચા કામ હાજરી....
ભાતું ભકિત નું લેજો સાથ મારે
તિયાં નથી વાણિયા કેરા હાર હાજરી....
જેટલો વખત ભજનમાં ગળસો રે
એટલો ચોપડે જમા થાય હાજરી......
રસ્તો વિકટ ભરેલો આવસે રે
ભોમિયો લેજો ને સંગાથ હાજરી....
તારા ભકતો ની એટલી અરજી રે
એમને દેજો ચરણો માં વાસ
હજરી હરી મંદીર માં આપજો રે