Перейти к содержимому

તમે કિયા તે દેશ થી આવ્યા રાજ , ગણપતિ બાપા મોરિયા 🙏❤️🙏❤️

Anmol Bhajan Mandal

0:00 / 0:00

તમે કિયા તે દેશ થી આવ્યા રાજ , ગણપતિ બાપા મોરિયા 🙏❤️🙏❤️

63 просмотра · 2 дня назад
Anmol Bhajan Mandal
1,12 тыс. подписчиков
63 просмотра · 2 дня назад
🙏 જય શ્રી ગણેશ 🙏 તમે કિયા તે દેશથી આવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા અમે કૈલાશ ધામથી આવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા તમે શેમાં બેસી આવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા અમે મુષક સવારીએ આવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા તમે કયા માતા-પિતાના પુત્ર રાજ ગણપતિ બાપા મોરિયા અમે શિવ પાર્વતીના પુત્ર રાજ ગણપતિ બાપા મોરિયા તમે કેટલા ભાઈ-બહેન લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા અમે કાર્તિકેય અશોક સુંદરી લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા.... તમે કેટલી પત્ની લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા અમે રિદ્ધિ સિદ્ધિને લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા તમને કેટલા બાળ ગોપાળ રાજ ગણપતિ બાપા મોરિયા અમે લાભ શુભના પિતા રાજ ગણપતિ બાપા મોરિયા તમે કેટલી પુત્રવધુ લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા અમે તૃપ્તિ ને પુષ્ટિ લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા તમે કેટલા પૌત્ર લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા અમે આમોદ પ્રમોદ લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા તમે કેટલી પુત્રી લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા અમે સંતોષી પુત્રી લાવ્યા રાજ ગણપતિ બાપા મોરિયા #ganeshbhajan​ #ganeshbhajans​ #ganpatibhajan​ #ganeshji​ #ganpatibappamorya​ #ganpati​ #ganeshchaturthi​ #bappa​ #bhajan​ #devotionalmusic​ #hindibhajan​ #bhaktisongs​ #ganesharti​ #ganpatisong​ #bappabhajan​ #youtubebhajan​ #trendingbhajan​ #newbhajan​ #bhaktisong2026​ #ganeshchaturthispecial​ #bappastatus​