બોવ મસ્ત છે કીર્તન સાંભળવુ ગમસે 👇bhajansong #song#trending મનીષાબેન સાંખટ || i khodiyar official
i khodiyar official
0:00 / 0:00
બોવ મસ્ત છે કીર્તન સાંભળવુ ગમસે 👇bhajansong #song#trending મનીષાબેન સાંખટ || i khodiyar official
117 972 просмотра · 10 месяцев назад
i khodiyar official
43,2 тыс. подписчиков
117 972 просмотра · 10 месяцев назад
કાનજી કાળા ને મોરલી વાળા
મારે ઘરે આવજે ઢેબરું રે ખાવા
નરસિંહ મહેતા બોલાવે જુનાગઢ વાળા
હાથમાં કડતાલુ ને કનટોપી વાળા
દૂધ પુરી જમજો ડાકોર વાળા
જલારામ બોલાવે વીરપુર વાળા
માથે પહેરે પાઘડીને ડોકે લાંબી માળા
દાળ રોટી જમજો ડાકોર વાળા
સુદામા બોલાવે છે પોરબંદર વાળા
ટૂંકી પેરે પોતડીને પગ સે ઉઘાડા
તંદુર જમજો ડાકોર વાળા
મીરાંબાઈ બોલાવે મેવાડ વાળા
પગે બાંધ્યા ઘૂઘરાને હાથમાં એક તારા
ઝેરનાં કટોરા પીવા આવજો હો માવા
વાલા તારે શરણે ગુણલા રે ગાતા
હાથમાં કડતાલુ વાલા સત્સંગ કરતા
દર્શન દેવા આવો મારા વાલા
કાનજી કાળા ને મોરલીવાળા
મારે ઘેર આવજો મોરલીવાળા.
🌹🙏🙏🙏🌹