Перейти к содержимому

જોરદાર હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _Hari Tara Namno Hindolo Bandhyo_Dhun Mandal

Bhavika Na Bhajan

0:00 / 0:00

જોરદાર હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _Hari Tara Namno Hindolo Bandhyo_Dhun Mandal

2 537 просмотров · 2 недели назад
Bhavika Na Bhajan
4,07 тыс. подписчиков
2 537 просмотров · 2 недели назад
જોરદાર હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _Hari Tara Namno Hindolo Bandhyo_Dhun Mandal નંદકુંવર નાના રે ઝુલો ઝુલાવું મારા શામળા જશોદાના લાડકા રે ઝુલો ઝુલાવું મારા શામળા ફુલ કુંવર નાના રે ઝુલો ઝુલાવું મારા શામળા.. કદમ કેરી ડાળીએ હિંડોળો બંધાવી દઉં મોગરાના ફૂલ કેરી જાળીયો ગુંથાવી દઉં ફૂલડાં વેરાવું રે ઝુલો ઝુલાવું મારા શામળા... આસોપાલવનાં તોરણ બંધાવી દઉં ચંપા ગુલાબના હાર ગુંથાવી દઉં ફુલડા વેરાવું રે ઝુલો ઝુલાવું મારા શામળા... ફૂલ કેરા ગજરા ને ફૂલ કેરી ટોપી તમને મનાવે કાન ગોકુલની ગોપી રાધાજીની સાથમાં રે ઝુલો ઝુલાવું મારા શામળા... કહો તો કનૈયા તમને વાંસળી ઘડાવી દઉં નાજુક વાંસલડીને ઘુઘરી મઢાવી દઉં મોરલીના નાદમાં રે ઝુલો ઝુલાવું મારા શામળા... વૃંદાવન કુંજમાં ઝુલે મારો શામળો કૃષ્ણ મંડળની સખી ગાય છે હિંડોળો ઢોલ વાજા વાગતા રે ઝુલો ઝુલાવું મારા શામળા... નંદકુંવર નાના રે ઝુલો ઝુલાવું મારા શામળા જશોદાના લાડકા રે ઝુલો ઝુલાવું મારા શામળા 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 #Hindolakirtan #હિંડોળાભજન #હિંડોળા #Lakhelakirtan #Dhunmandal #Bhavika ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન, નવા ગુજરાતી કીર્તન લખેલા લખેલા સત્સંગ ભજન મંડળ સી એન ધૂન મંડળ કીર્તન Gujarati Bhajan Mandal Dhun Mandal Satsang Dhun Mandal Kirtan Lakhela Gujarati Kirtan Nava Kirtan Video મહિલા મંડળ ના ભજન mix mahila bhajan mandal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏