Перейти к содержимому

સાખીઓ સાથે 🪴કાન મારી ઝૂંપડીએ રે જમવા આવો ને🪴 લખેલું છે 👇 🪴

રાધે ધૂન મંડળ

0:00 / 0:00

સાખીઓ સાથે 🪴કાન મારી ઝૂંપડીએ રે જમવા આવો ને🪴 લખેલું છે 👇 🪴

7 039 просмотров · 3 месяца назад
રાધે ધૂન મંડળ
6,24 тыс. подписчиков
7 039 просмотров · 3 месяца назад
રામ મારે રસોડે રે જમવા આવો ને તમે જાનકીની જાડે રે જમવા આવો ને કાન મારે રસોડે રે જમવા આવોને તમે રાધાજીની જોડે રે જમવા આવોને નથી બેસવાને પાટલા કોથળા નાખ્યા છે. પીરસવા માટે રે પાતળ રાખ્યા છે. મારી તૂટેલી છાપરી રે ફૂટેલા નળીયા છે. નથી લાડવા લાપસી રે રોટલા કીધા છે. મેં તો જારના ઢોકળા રે વધારી દીધા છે. મારી વાડીના રીંગણાં રે શુદ્ધ કરી શાક કીધું સાથે દહીંનું દડલુ રે કાના મેં મૂક્યું છે. મગ ચોખાની ખીચડી રે ફરસી ફરફરતી આદુ મરચાની ચટણી રે તીખી તમતમતી મારી વાડીનું પાણી રે મુક્યું સૌ પહેલા તમે આચમન કરજો રે મારા નાવલીયા ધન્ય ભાગ્યા અમારા રે મારા શામળીયા મુખવાસમાં આપું રે પાનના બીડલીયા દાસ ગોવિંદના સ્વામી રે પુજુ પાવલીયા