Перейти к содержимому

માતાજી નો સુંદર ગરબો 🙏🙏(લખેલ છે)#ભજન #સત્સંગ #bhajan

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

માતાજી નો સુંદર ગરબો 🙏🙏(લખેલ છે)#ભજન #સત્સંગ #bhajan

62 351 просмотр · 3 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
62 351 просмотр · 3 г. назад
મંદિર વચ્ચે ઉભી હતી મારી માના ગુણલા ગાતી હતી દર્શન આપો ને મારી માવડી મારીડા વીરા આવે છે મારી માના ગજરા લઈ આવે છે ગજરા પેરો ને મારી માવડી મંદિર વચ્ચે ઉભી હતી મારી માનું મુખડું જોતી હતી દર્શન આપો ને મારી માવડી જોશીડા વીર આવે છે મારી માની ચૂંદડી લાવે છે ચૂંદડી ઓઢો ને મારી માવડી મંદિર વચ્ચે ઉભી હતી..... દર્શન આપો.... સોનીડા વીરા આવે છે મારી માની નથણી લાવે છે નથણી પહેરોને મારી માવડી કુંભારી વીરા આવે છે મારી મા ના ગરબા લાવે છે ગરબે રમો ને મારી માવડી મંદિર વચ્ચે ઉભી હતી..... દર્શન આપો ને...... મણિયારો વીરો આવે છે મારી મા ની ચુડલો લાવે છે ચુડલો પહેરો ને મારી માવડી ભક્તો માં ના આવે છે મારી મા ના ગરબા ગવડાવે છે ગરબે રમો ને મારી માવડી..