Перейти к содержимому

💐💐 ડાકોર ની વાટે રે... ઉંચી હવેલી મારા શ્યામની... લખેલુ છે #satsang bhajan ‪@geeta_patel930‬

Sakhi Mandal Umalla

0:00 / 0:00

💐💐 ડાકોર ની વાટે રે... ઉંચી હવેલી મારા શ્યામની... લખેલુ છે #satsang bhajan ‪@geeta_patel930‬

2 377 просмотров · 2 нед. назад
Sakhi Mandal Umalla
19,6 тыс. подписчиков
2 377 просмотров · 2 нед. назад
ડાકોર ની વાટે રે ... ઊંચી હવેલી મારા શ્યામની બોડાણા ની વાટે રે ... ઊંચી હવેલી મારા શ્યામ ની સોનાના શીખર તો ઝગમગ થાય છે ધોળી ધોળી ધજા ઓ કેવી લહેરાય છે ગોમતી ના ઘાટે રે ... ઊંચી હવેલી માખણીયા ચોરી માખણ આરોગતા ગાયો ચરાવી વાલો છાયા માં પોઢતા ગોવાળો ની માટે રે ... ઊંચી હવેલી બોડાણા ની ઝુંપડી માં ગૌલોક બનાવ્યું રોટલા ને છાશ વાલે પકવાન બનાવ્યું ગોપીયો ના વ્હાલે રે ... ઊંચી હવેલી સખી મંડળ નો નાથ દિનનો દયાળ છે આશય રાખો તો ભક્ત પ્રતિપાળ છે. તોળાય છે કાંટે રે ... ઊંચી હવેલી મારા શ્યામ ની 🙏🏻🙏🏻