સવા મણ ની ગોળી( ભજન નીચે લખેલું છે)
Gopimandal Gaurishankar(ગોપીમંડલ ગૌરીશંકર સોસા.)
0:00 / 0:00
સવા મણ ની ગોળી( ભજન નીચે લખેલું છે)
96 678 просмотров · 5 лет назад
Gopimandal Gaurishankar(ગોપીમંડલ ગૌરીશંકર સોસા.)
13,8 тыс. подписчиков
96 678 просмотров · 5 лет назад
સવામાંની ગોળી સીસમનો રવૈયો
નંદને આંગણિયે વાલે વલોવીયુ
દેવકી ના જાયા જશોદાના લાલા નંદને આંગણિયે વાલે વલોણું વાલવીયુ
નાનું એવું ગોકુળ વાલે ઉતારું વૈકુંઠ
જળ જમના જાળી મને કાનાએ નવરાવી
ઓમ નમો ભગવતે વાસુદેવાય
વ્રજ ગોપી આવી માખણ મિસરી લાવી
ઓમ નમઃ ભગવતે વાસુદેવાય
ફુલડા લાવી ફાટે મારા શામળિયાની માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય
જમના પાણી આખા એમાં વાલો નાચ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય
મહિના મટકા ફોડીયા ગોવર્ધન તોળિયા ઓમ નમઃ ભગવતે
વાસુદેવાય વ્રજની ગાયુ તારી માસી પોતાના મારી ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધા રાધા રાણી ભરે પ્રભુના પાણી ઓમ નમો ભગવતે મહિના મટકા ઓમ નમો ભગવતે વાસુદેવાય કુંજ ગલીમાં આવ્યા રાસ રમ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારકામાં દેવા રૂક્ષ્મણી ના વિવાહ ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ આવ્યા પાછા દ્વારકાના થયા રાજા ઓમ નમો ભગવતે વાસુદેવાય ગીતા પાંડવ પુત્ર જીત્યા ઓમ નમો ભગવતે