💐( નીચે લખેલું) ચાલ સખી ભજન માં જોડાઈ જા (સ્વર:-દયા વેકરીયા) ગુજરાતી ભજન
Daya Vekariya
0:00 / 0:00
💐( નીચે લખેલું) ચાલ સખી ભજન માં જોડાઈ જા (સ્વર:-દયા વેકરીયા) ગુજરાતી ભજન
838 просмотров · 2 мес. назад
Daya Vekariya
1,3 тыс. подписчиков
838 просмотров · 2 мес. назад
સર્વ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ🙏
++++કીર્તન++++
સખી ચાલ ભજન માં જોડાઈ જા
તને મળ્યો મનુષ્ય અવતાર ભજનમાં જોડાઈ જા
તું તો મંદિરે જાવાનું ભૂલી ગઈ
તું તો નાટક સિનેમા મા ફસાઈ ગઈ
તારો ફેરો ફોગટ જાય ભજનમાં જોડાઈ જા
તું તો દીવાને આરતી ભૂલી ગઈ
તુ તો ટીવી સિરિયલમાં ફસાઈ ગઈ
તારું જીવતર એડે જાય ભજનમાં જોડાઈ જા
તું તો રાસ અને ગરબા ભૂલી ગઈ
તું તો ડિસ્કો કરવામાં ફસાઈ ગઈ
જરા કરી લે વિચાર ભજનમાં જોડાઈ જા
તું તો જાત્રા કરવાનું ભૂલી ગઈ
તુતો પિકનિક કરવામાં ફસાઈ ગઈ
તારો ગઢ પણ કેમ કરી જાય ભજનમાં જોડાઈ જા
તું તો પૂનમ ને અગિયારસ ભૂલી ગઈ
તું તો ચાઈનીઝ ખાવામાં ફસાઈ ગઈ
તો વૈકુંઠ માં કેમ કરી જવાય ભજનમાં જોડાઈ જા
તું તો કથા સાંભળવાનું ભૂલી ગઈ
તું તો તારું મારું કરવામાં ફસાઈ જઈશ
તારું ભક્તિનું ભાથુ બાંધ ભજનમાં જોડાઈ જા
🙏 જય શ્રી કૃષ્ણ🌹 રાધે રાધે🙏
☘️☘️☘️☘️☘️