લખેલું છે 🌹 નવું ભજન 💐 મેં તો મંડળ તેડાવયુ ઘણાં ભાવથી રે 💐 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર
Vrundavan Bhajan Mandal Dabholi
0:00 / 0:00
લખેલું છે 🌹 નવું ભજન 💐 મેં તો મંડળ તેડાવયુ ઘણાં ભાવથી રે 💐 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર
2 232 просмотра · 11 дн. назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,4 тыс. подписчиков
2 232 просмотра · 11 дн. назад
( ભજન લખેલું છે 🌺 મેં તો મંડળ તેડાવયુ ઘણાં ભાવથી રે )
🙏🙏🙏🙏🙏
મેં તો મંડળ તેડાવયુ ઘણાં ભાવથી રે
તમે આવો મારાં લાલ (૨) મેં તો મંડળ તેડાવયુ.........
મેં તો વાઘા સિવડાવયા મોંઘા મૂલના રે
તમે પહેરો મારાં લાલ (૨) મેં તો મંડળ તેડાવયુ........
મેં તો સિંહાસન બનાવ્યા મોંઘા મૂલના રે
તમે બેસો મારાં લાલ (૨) મે તો મંડળ તેડાવયુ.........
મેં તો મુગટ બનાવ્યો મોંઘા મૂલનો રે
તમે પહેરો મારાં લાલ (૨) મેં તો મંડળ તેડાવયુ.........
મેં તો હાર ગુથાવયો ગુલાબ નો રે
તમે પહેરો મારાં લાલ (૨) મેં તો મંડળ તેડાવયુ.........
મેં તો ઝાંઝર ઘડાવયુ મોંઘા મૂલનુ રે
તમે પહેરો મારાં લાલ (૨) મેં તો મંડળ તેડાવયુ..........
મેં તો રાસ ગવડાવયો કનૈયા નો રે
બેનો રાસ રમો આજ (૨) મેં તો મંડળ તેડાવયુ........
મેં તો પ્રસાદ બનાવ્યો ઘણાં ભાવથી રે
પ્રસાદ લેજો મારી બેનો (૨) મેં તો મંડળ તેડાવયુ
હું તો આરતી ઉતારું સવા લાખની રે
આરતી લેજો મારી બેનો (૨) મેં તો મંડળ તેડાવયુ.....
મેં તો વૃંદાવન મંડળ તેડાવયુ ઘણાં ભાવથી રે
ભજન ગાવો મારી બેનો (૨) મેં તો મંડળ તેડાવયુ......
મેં તો મંડળ તેડાવયુ ઘણાં ભાવથી રે
તમે આવો મારાં લાલ (૨) મેં તો મંડળ તેડાવયુ.......
🙏🙏🙏🙏🙏
#ભજન#કિરતન#સતસંગ#જયરણછોડ#દ્રવારિકાધીશ#
ગુજરાતી ભજન #ભકિતભજન#