Перейти к содержимому

ચોથ સ્પેશિયલ ||ખેડૂત ને ગાય માતા ની વિનંતી લખેલું છે 🌿 Vishu Bhakti Vandana

Visu Bhakti Vandana

0:00 / 0:00

ચોથ સ્પેશિયલ ||ખેડૂત ને ગાય માતા ની વિનંતી લખેલું છે 🌿 Vishu Bhakti Vandana

3 217 просмотров · 1 месяц назад
Visu Bhakti Vandana
33 тыс. подписчиков
3 217 просмотров · 1 месяц назад
ચોથ સ્પેશિયલ ||ખેડૂત ને ગાય માતા ની વિનંતી લખેલું છે 🌿 Vishu Bhakti Vandana એક ગાય ખેડૂતને વિનવે રે મને રખડતી ના મેલ મને મરવા દે તારે આંગણે રે મારા સોરુએ તારા ખેતર ખેડીયા રે તારા અન્ન ના ભર્યા ભંડાર..... મને મરવા દે તારે આંગણે રે એક ગાય... મારા વાછરુ ને ભૂખ્યા ના રાખજે રે તારા સોરુ ના ભરીયા પેટ.... મને મરવા દે તારે આંગણે એક ગાય..... ગાયના છાણ ના ઓરડા લીપીયા રે ગાયના ગૌમૂત્ર પવિત્ર કહેવાય..... મને મરવા દે તારે આંગણે એક ગાય.... મારા દૂધના વલોણા ફરતા રે મારા ઘી ના તે દીવા થાય... મને મરવા દે તારે આંગણે રે એક ગાય...... મારું દૂધ માહાદેવને ચડતું રે મારા ઘીના તે હવન હોમ થાય.... મને મરવા દે તારે આંગણે રે એક ગાય.... મારા શરીરને 33 કરોડ દેવ છે રે મારી સીંગડીએ કૃષ્ણજી નો વાસ..... મને મરવા દે તારે આંગણે એક ગાય..... ગાય શીખે શુંણેને સાંભળે રે એનો કૈલાશમાં વાસ થાય.... મને મરવા દે તારે આંગણે રે સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favor