પ્રીત બાંધી કનૈયા ની પ્રીત બાંધી || Preet Bandhi Kanhaiya ni Preet Badhi || #janmashtamispecial
Bhakti Ahir
0:00 / 0:00
પ્રીત બાંધી કનૈયા ની પ્રીત બાંધી || Preet Bandhi Kanhaiya ni Preet Badhi || #janmashtamispecial
253 507 просмотров · 3 г. назад
Bhakti Ahir
105 тыс. подписчиков
253 507 просмотров · 3 г. назад
Bhajan :- પ્રીત બાંધી કનૈયા ની પ્રીત બાંધી || Preet Bandhi Kanhaiya ni Preet Badhi ||
#balkrishnaji #krishnabhajan
ગાયિકા :- ભક્તિ આહીર
ભક્તિ ના આવા નવા નવા ભજન સાંભળવા માટે ચેનલ ને
લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.
_______________________________________________________________________
પ્રીત બાંધી કનૈયા ની પ્રીત બાંધી
મને ગમે નહીં દુનિયાની રીત, કનૈયાની પ્રીત બાંધી..
તારા ચરણોમાં ચિત્ત મારુ ચોટી રહ્યું
મને ગમે નહીં દુનિયાની રીત, કનૈયાની પ્રીત બાંધી..
કોણ જાણે કામણ એણે કેવા કર્યા
રંગ લાગ્યો છે દિ ને રાત,
કનૈયાની પ્રીત બાંધી..
પ્રીત બાંધી કનૈયા ની પ્રીત બાંધી
પ્રેમ ભક્તિની પડી ગઈ ભાત, કનૈયાની પ્રીત બાંધી..
લોકલજ્જાના ઓઢણા ફેકી દીધા
તારા મારાની મેલી પંચાત,
કનૈયાની પ્રીત બાંધી..
ગાંડો ગોવિંદને ગાંડી એની વાતડી
વણમૂલે વેચાણી મારી જાત, કનૈયાની પ્રીત બાંધી..
પ્રીત બાંધી કનૈયા ની પ્રીત બાંધી
મને ગમે નહીં દુનિયાની રીત,
કનૈયાની પ્રીત બાંધી..
મને ગમે નહીં દુનિયાની રીત કનૈયાની પ્રીત બાંધી.
_____________________________________________________________________
#bhajan #dhun #mandal #gujarati #desi
#folk #song #haribhajan #hari#jaishrikrishna
#sitaram #radhekrishna #balkrishnaji
Special thanks :-
Radhe Mandal
🙏🙏🙏🙏