Перейти к содержимому

Manna mela hoy taali no pade || મન ના મેલા હોય તાળી નો પાડે | #bhakti #bhajan #shrikrishnabhajan

Bhakti Ahir

0:00 / 0:00

Manna mela hoy taali no pade || મન ના મેલા હોય તાળી નો પાડે | #bhakti #bhajan #shrikrishnabhajan

229 623 просмотра · 3 г. назад
Bhakti Ahir
105 тыс. подписчиков
229 623 просмотра · 3 г. назад
Bhajan : Manna mela hoy taali no pade મન ના મેલા હોય એ તાળી નો પાડે ગાયિકા : ભક્તિ આહીર ગીતના શબ્દો :- મનનાં મેલા હોય એ તાળી નો પાડે મનનાં મેલા હોય એ ભજન નો જીલે અંતર લાગ્યા વિના ઉભરો ન આવે અંતર ઉભરાયા નરસિંહ મહેતા ને હુંડી સ્વીકારવા‍‍ જાય મારો વાલો. મનના મેલા હોય એ તાળી નો પાડે મનના મેલા હોય એ ભજન નો જીલે અંતર લાગ્યા વિના ઉભરો ન આવે અંતર ઉભરાયા મીરા તે બાઇ ને ઝેરના કટોરા પીવે મારો વાલો. મનના મેલા હોય એ તાળી નો પાડે મનના મેલા હોય એ ભજન નો જીલે અંતર લાગ્યા વિના ઉભરો ન આવે અંતર ઉભરાયા સકુ તે બાઈ ને વાશિદા કરવા જાય મારો વાલો. મનના મેલા હોય એ તાળી નો પાડે મનના મેલા હોય એ ભજન નો જીલે અંતર લાગ્યા વિના ઉપરો ન આવે અંતર ઉભરાયા કુવરબાઇ ને મામેરા પુરવા જાય મારો વાલો. મનના મેલા હોય એ તાળી નો પાડે મનના મેલા હોય એ ભજન નો જીલે અંતર લાગ્યા વિના ઉભરો ન આવે અંતર ઉભરાયા શબરી તે બાઇ ને શબરીની ઝૂંપડીએ જાય મારો વાલો. મનના મેલા હોય એ તાળી નો પાડે મનના મેલા હોય એ ભજન નો જીલે અંતર લાગ્યા વિના ઉભરો ન આવે અંતર ઉભરાયા દ્રૌપદી બેન ને ચિર તે પુરવા જાય મારો વાલો. મનના મેલા હોય એ તાળી નો પાડે મનના મેલા હોય એ ભજન નો જીલે મનના મેલા હોય એ તાળી નો પાડે‌. અમારા આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો,લાઈક કરો અને શેર કરો. અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. #bhajan #geetarabari #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas કાન્હા તારું લેણું મારી માથે રે.. અંજનીના જાયા હનુમાન એનું નામ.. ગણપતિ વેલા આવો શ્રી રામજીની ધૂન માં.. અંજની કે લાલા બડા મતવાલા... એકડો ઘૂંટયો બગડો ઘૂંટયો તગડો ઘૂંટયો નહીં....