Перейти к содержимому

🚩 ગોકુળમાં ઉડે રે ગુલાલ | પ્રગટ થયા વનમાળી 😍 | શ્રીકૃષ્ણ જન્મોત્સવ 2026 ભજન | ભાવનાબેનના સ્વરમાં

Bhavnabenbhajan official

0:00 / 0:00

🚩 ગોકુળમાં ઉડે રે ગુલાલ | પ્રગટ થયા વનમાળી 😍 | શ્રીકૃષ્ણ જન્મોત્સવ 2026 ભજન | ભાવનાબેનના સ્વરમાં

2 529 просмотров · 3 недели назад
Bhavnabenbhajan official
1,07 тыс. подписчиков
2 529 просмотров · 3 недели назад
🙏 જય શ્રીકૃષ્ણ 🙏 પ્રસ્તુત છે શ્રીકૃષ્ણ જન્મોત્સવને સમર્પિત અતિ સુંદર અને ભક્તિમય ભજન "ગોકુળમાં ઉડે રે ગુલાલ, પ્રગટ થયા વનમાળી". આ ભજનમાં ભગવાન શ્રીકૃષ્ણના પાવન પ્રાગટ્યની આનંદમય ઉજવણીનું અદભુત વર્ણન કરવામાં આવ્યું છે. ગોકુળમાં આનંદની લહેર, નંદભવનમાં દિવાળી, ગોપીઓના નૃત્ય અને શ્રીકૃષ્ણના જન્મનો અલૌકિક ઉત્સવ – આ બધું ભજન દ્વારા જીવંત બની જાય છે. 🎤 સ્વર : ભાવનાબેન ગોંડલિયા 🎶 સહયોગ : સાગરની સખી મંડળ 📺 Channel : Bhavnaben Bhajan Official ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી વનમાળી વનમાળી પ્રગટ થયા વનમાળી ભારતભૂમિ નો આવ્યા ભાર ઉતારવા દેવોની અરજી સ્વીકારી પ્રગટ થયા વનમાળી મથુરાની જેલમાંથી ગોકુળ પધાર્યા નંદજીના મહેલમાં દિવાળી પ્રગટ થયા વનમાળી આસોપાલવ ના તોરણ બંધાવ્યા રંગોળી પુરી છે રૂપાળી પ્રગટ થયા વન મળી કંકુ કેસર ના પૂરા છે સાથીયા ગાયોને દીદી શણગારી પ્રગટ થયા વનમાળી નાચે ગોવાળિયા નાચે સૌ ગોપીઓ મલકી રહ્યા છે મોરારી પ્રગટ થયા વનમાળી અબીલ ગુલાલ સાથે ગોરસના છાંટણા ઝબલા ટોપીઓ લાવ્યા સારી પ્રગટ થયા વનમાળી સોનાના પારણિયે ઝૂલે શામળિયો ઝુલાવે જશોમતી માળી પ્રગટ થયા વનમાળી વૈકુંઠ ઉતાર્યું વ્રજને આંગણિયે ગોપીઓ ગઈ છે વારી વારી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ઉડે રે ગુલાલ પ્રગટ થયા વનમાળી જો ભજન ગમ્યું હોય તો વિડિઓને Like 👍 કરો, Share 📲 કરો અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. 🙏 Comment માં "જય શ્રીકૃષ્ણ" જરૂર લખજો. 🙏 #GokulMaUdeReGulal #PragatThayaVanmali #KrishnaJanmashtami #GujaratiBhajan #BhavnabenBhajan #KrishnaBhajan #JanmashtamiSpecial #JayShreeKrishna #BhaktiSong #GujaratiDevotional