Перейти к содержимому

ડોશીના ઠાકોરજીના રાજભોગમા એક દાતણ ધરેલું જાણીને પોતે બે દાંતણ ધરશે તેના ધેર બીજો વૈષ્ણવ દર્શન કરશે

Pusty Margiy Satsang vallbhiy Vaishnav

0:00 / 0:00

ડોશીના ઠાકોરજીના રાજભોગમા એક દાતણ ધરેલું જાણીને પોતે બે દાંતણ ધરશે તેના ધેર બીજો વૈષ્ણવ દર્શન કરશે

159 просмотров · 8 дней назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
698 подписчиков
159 просмотров · 8 дней назад
રાજનગરની તે ડોકરીને ખબર પડશે કે શ્રી ગુસાઈજી પધાર્યા છે તેથી તે વખતે તે ઠાકોરજીને ભોગ ધરી અને તે વખતે જે સામગ્રી હતી તેની પાસે ચમચો ન હતો નિષ્કિંચન હતી તો એક દાતણ ને છીલીને ખાસા કરીને તેમાં પધરાવીને પછી ઠાકોરજીને વિનંતી કરશે કે બહુ જ ગરમ છે હો ! આ દાતણને ચમચો માની લેજો અને એનાથી સામગ્રી હલાવી પછી ઠંડી થાય ને પછી લેજો એ પ્રસંગ પછી જ્યારે શ્રી ગુસાંઇજી સન્મુખ ચાલીને જશે ગુસાઈજી પાસે અને પાછી આવશે અને તે વખતે એક વૈષ્ણવ આ ડોશીના ઠાકોરજીના દર્શન કરશે તો એક દાતણ રાજભોગમાં ધરેલું જાણીને પોતે પણ બે દાંતણ ધરશે તેના ધેર બીજો વૈષ્ણવ દર્શન કરીને એ ચાર ધરશે પછીત્રીજો તો આઠ ધરશે છે અને ચોથો તો એના શ્રીઠાકોરજીના ભોગમા દાંતણની આખી જુડી ઘરશે તે પ્રસંગ આવશે