Перейти к содержимому

દહીં વેચવા ને ચાલી રે રાધા(લખેલું છે.) | કનૈયાને વાલી લાગી રે | બરસાનાની પ્યારી રાધા | કૃષ્ણ ભજન

Sasu Vahu na Bhajan

0:00 / 0:00

દહીં વેચવા ને ચાલી રે રાધા(લખેલું છે.) | કનૈયાને વાલી લાગી રે | બરસાનાની પ્યારી રાધા | કૃષ્ણ ભજન

5 605 просмотров · 9 дней назад
Sasu Vahu na Bhajan
1,17 тыс. подписчиков
5 605 просмотров · 9 дней назад
દહીં વેચવા ને ચાલી રે રાધા, કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રાધા રાણી ❤️🙏 દહીં વેચવા ને ચાલી રે રાધા કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રે માથે મટુકી ને પગમાં ઝાંઝરી છમ છમ કરતી ચાલી રે બરસાનાની પ્યારી રે મોટી મોટી આંખો છે અણીયારી કૃષ્ણના મનને મોહતી રે બરસાનાની પ્યારી રે ગોરા ગોરા હાથમાં લીલી લીલી બંગડી ખન ખન કરતી ચાલી રે બરસાનાની પ્યારી રે ગોરા ગોરા હાથમાં લાલ લાલ મહેંદી લાગે સુંદર સોહામણી રે બરસાનાની પ્યારી રે ગોરા ગોરા મુખ પર લાલ લાલ ચાંદલો ક્રૃષ્ણનું દિલ ધડકાવતી રેબરસાનાની પ્યારી રે ગોરા ગોરા તન પર લાલ લાલ ચુંદડી ચુંદડી કેવી લહેરાતી રે બરસાનાની પ્યારી રે મુખ પર શોભતો તલ છે કાળો શ્યામ ના રંગે રંગાઈ રે બરસાનાની પ્યારી રે ભક્તોની વાલી સખીઓની પ્યારી ન્યારી ન્યારી લાગતી રેબરસાનાની પ્યારી રે નહીં આપું દહીં નહીં આપું માખણ રાધા મુખથી બોલી રે બરસાનાની પ્યારી રે મરક મરક કરતો કનૈયો હસતો સાન સાનમાં તે તોલે રે બરસાનાની પ્યારી રે આજે ગોકુળની ગલીઓમાં પ્રેમની છોળો ઉડી રે બરસાનાની પ્યારી રે ચોરી-છૂપીથી કાનજી ભાગ્યા મટુકી આજે ફોડી રે બરસાનાની પ્યારી રે માખણની સાથે રાધાની પણ પ્રીતડી આજે જોડી રે બરસાનાની પ્યારી રે હરિના રંગમાં રાધા રંગાણી લીન થઈને એતો નાચી રેબરસાનાની પ્યારી રે બરસાનાની ગોપી મારી વ્રજની શાન બની લાગી રે રેબરસાનાની પ્યારી રે દહીં વેચવા ને ચાલી રે રાધા કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રે રાધા-કૃષ્ણના પ્રેમ અને વ્રજની મીઠી લીલાનું સુંદર ગુજરાતી ભજન. રાધાજીની સુંદરતા, કનૈયાની મસ્તી અને ગોકુળની ગલીઓમાં પ્રેમની છોળ દર્શાવતું આ ભજન ભક્તિરસથી ભરપૂર છે. 🎶 ભજન: દહીં વેચવા ને ચાલી રે રાધા 🙏 રાધા કૃષ્ણ ભજન 📺 ચેનલ: Sasu Vahu Na Bhajan ભજન ગમ્યું હોય તો Like 👍 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #દહીંવેચવાનેચાલીરેરાધા #રાધાકૃષ્ણ #રાધારાણી #કૃષ્ણભજન #ગુજરાતીભજન #કૃષ્ણભક્તિ #રાધાકૃષ્ણભજન #બરસાનાનીપ્યારી #ગોકુળ #વ્રજ #ભક્તિભજન #ગુજરાતીભક્તિગીત #ભજન #SasuVahuNaBhajan #RadhaKrishna #RadhaRani #KrishnaBhajan #GujaratiBhajan #BhaktiGeet #KrishnaBhakti #sasu_vahu_na_bhajan