Перейти к содержимому

ઓ રાધા રે👇લખેલું છે🙏રાધાષ્ટમી સ્પેશિયલ નવું કિર્તન🙏 Vibha Yashwant

Vibha Yashwant Vora

0:00 / 0:00

ઓ રાધા રે👇લખેલું છે🙏રાધાષ્ટમી સ્પેશિયલ નવું કિર્તન🙏 Vibha Yashwant

8 862 просмотра · 9 дней назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
8 862 просмотра · 9 дней назад
ઓ રાધા રે👇લખેલું છે🙏રાધાષ્ટમી સ્પેશિયલ નવું કિર્તન🙏 Vibha Yashwant ઓ રાધા રે🙏નીચે લખેલું🙏રાધાષ્ટમી સ્પેશિયલ નવું ધમાકેદાર કિર્તન🙏Vibha Yashwant Vora રાધાષ્ટમી સ્પેશિયલ નવું જ કિર્તન 🙏🌹🙏🌹🙏🌹🙏🌹 ગાયિકા : વિભા યશવંત વોરા નીચે લખેલું છે લખાણ સાથે એક વાર અર્જુને કૃષ્ણને પૂછ્યું તમને શું વધુ વહાલું મોરલી કે રાધારાણી કૃષ્ણ ખૂબ સરસ જવાબ આપે છે મોરલી મારો રાગ છે રાધા મારો સાદ છે મોરલી મારો સૂર છે રાધા મારું રૂપ છે મોરલી મારી સાથી છે રાધા મારી રાણી છે મોરલી મારી છાયા છે રાધા મારો પડછાયો છે મોરલી મારો હક છે રાધા મારો અધિકાર છે મોરલી વિનાનો કૃષ્ણ અધૂરો રાધા વિનાનો શ્યામ અધૂરો મોરલી અને રાધામાં મને રાધા વધુ વ્હાલી છે આવો આપણે રાધાષ્ટમી ના દિવસે રાધા રાણીના ગુણગાન ગાઈએ કિર્તન : ઓ રાધા રે.. આઠે પટરાણી તારી આધે રહી જાય.. તું તો કનૈયા ની સાથે સોહાય....[૨] ઝાંખી જ્યારે થાય ત્યારે, આંખલડી હરખાઇ....[૨] તારા સપના સાંવરીયાને, વારે વારે આવે....[૨] મુરલી કેરો નાદ કરી ને, તુજ ને એ બોલાવે....[૨] ઓ રાધા રે... તારા વિના વૃંદાવન મા રાસ ના રચાય... તુ તો કનૈયા ની સાથે સોહાય...[૨] ઓ રાધા રે.. આઠે પટરાણી તારી આધે રહી જાય.. તુ તો કનૈયા ની સાથે સોહાય....[૨] તારૂ માખણ મનમોહન ની, જીભલડી ભાવે...[૨] ઘર નું ખાવું છોડી દઈ ને, તારૂ એ તફડાવે...[૨] ઓ રાધા રે.. ગાયો નું બહાનુ કાઢી તારી પાછળ થાય. તુ તો કનૈયા ની સાથે સોહાય...[૨] ઓ રાધા રે.. આઠે પટરાણી તારી આધે રહી જાય.. તુ તો કનૈયા ની સાથે સોહાય....[૨] તારી સંગાથે શોભે કાનુડો, તુ તો શોભે છે કા'ના ની સાથે..[૨] કોમળ કર તમે બંને નાં, મુક્જો ભકતો ના માથે...[૨] ઓ રાધા રે.. જુગલ જોડી નિરખી ને પાવન થવાય... તુ તો કનૈયા ની સાથે સોહાય...[૨] ઓ.. રાધા રે.. આઠે પટરાણી તારી આધે રહી જાય.. તુ તો કનૈયા ની સાથે સોહાય..[૨] 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹 Like Share And Subscribe Thanks For Watching જય શ્રી કૃષ્ણ🙏🌹🙏 રાધે રાધે🙏🌹🙏 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 #ઓરાધારે​ #નીચેલખેલુંછે​ #રાધાષ્ટમીસ્પેશિયલનવુંધમાકેદારકિર્તન​ #vibhayashwantvora​ #oradhare​ #nichelakheluche​ #radhastamispecialnavudhamakedarkirtan​ #ગુજરાતીભજન​ #સત્સંગીભજન​ #લખાણસાથે​ #gujaratibhajan​ #satsangibhajan​ #lakhansathe​ #radhakrishnakirtan​ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🌹👍🌹👍 ---------------------------------------------------------------------------------- My Youtube Family 🙏🙏 Jai Shree Krishna 🙏🙏 Radhe Radhe 🙏🙏🙏 હું તમને રાધાષ્ટમી સ્પેશિયલ રાધાજી નું નવું કિર્તન સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે લગ્નગીત ગુજરાતી ગીત ભજનો ધૂનો ભક્તિપદો દેશભક્તિગીતો સ્વાગત ગીતો હિન્દી ગીતો. બાળગીત હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો Thanks For Watching જય શ્રીકૃષ્ણ રાધે રાધે .............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏 ............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏