કાનુડાનું કરુણ ભજન 😥સાંભળી આંખમાં આંસુ આવી જશે🌷સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામમાં Krishna New bhajan
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
કાનુડાનું કરુણ ભજન 😥સાંભળી આંખમાં આંસુ આવી જશે🌷સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામમાં Krishna New bhajan
8 333 просмотра · 10 мес. назад
ભક્તિમાં લીલાલેર છે
64,7 тыс. подписчиков
8 333 просмотра · 10 мес. назад
કાનુડાનું કરુણ ભજન 😥સાંભળી આંખમાં આંસુ આવી જશે🌷સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામમાં Krishna New bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#સૂર્યતારુંઅજવાળુંગોકુળગામમાંરે
#diwalispecialbhajan
#ગણેશચતુર્થી
#ganpatinabhajan
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
સૂર્ય તારું અજવાળું
ગોકુળ ગામમાં રે
કાનો ગોકુ છોડીને જાય
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
ગોપી આવ્યા જશોદાને મળવા રે
માતા જશોદા સુતા છે બેભાન-
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
કાના વિનાના અમે આંધળા રે
મારો ચાલ્યો જાશે આંખોનો રતન
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
નંદબાબા રુવે છે એની ડેલીએ રે
મારો ચાલ્યો જશે કુળનો દીપક
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
બાબા યાકુળ વ્યાકુળ થાય
વાલે અડધી રાતે રથ જોડીયા રે
રથ ચાલ્યા છે મથુરાની માય
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
રાણી રાધિકાને ખબર પડ્યું રે
રાધા આવીને આડા પડ્યા રે
મારા રુદીએ ચલાવો કાના રથ
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
અમે અહીંયા તે પ્રાણ
અમારા કાઢશુ રે
વાલો રથેથી હેઠા ઉતર્યા રે
રાધા આવાનો કરો હઠ મારે
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
માતા-પિતાના બંધન છોડવા રે
સર્વે ગોપી બેઠી રુદન કરે રે
કાના શું છે અમારો વાક કાના
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
અમને છોડીને તમે ક્યાં ચાલ્યા રે
મારો વાલો તો ધીમે રહીને બોલ્યા રે
મારે જાવું છે મથુરા ગામ
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
મારા માતા-પિતાના બંધન છોડવા રે
વાલે ત્યાંથી તે રથ એનો હાંકીઓ રે
રથ આવ્યા છે મથુરા ગામ
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
આજ મામા ભાણેજ ના યુદ્ધ જામશે રે
કાને મામા તે કંસને માર્યો રે
વાલો આવ્યા છે જેલ મોજાર
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
માતા-પિતાના બંધન છૂટશે રે
માં એ ડાબા તે હાથથી પોખિયા
મારા વાલા ને થઈ ગઈ જાણ
આજે માતા-પિતાના
બંધન છૂટશે રે
મારે નથી કાકાને નથી કુટુંબી રે
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
મારે હતો એક માળી જાયો વીર
તે તો મામા તે કંસને માર્યો રે
માતા એવા ન કરીએ ઓરતા રે
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
મારા સાત સાત
ભાઈઓને મારીયા રે
મેં તો વાયડો છે એનું વેર આજ
માતા-પિતાના બંધન છૂટશે રે
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
સૂર્ય તારું અજવાળું
ગોકુળ ગામ મારે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use